________________
प्रश्नोत्तर छोत्तेरमो
२३६
तउ तेहने पर्वदिवमन उ स्युं विचारिवउ ? वली सर्व गच्छवासी लोक इहलोकार्थी छइ, तुम्हे डाहा छता इम स्युं पूछउ ?, अपुत्रीयानइं तवनना निषेध खरतरांना कीधा ग्रन्थांमांहि किहांई नथी, हिवइ तपानइ पर्वदिवसई जइ अांधानइ आदेश दीधा तउ तुम्हे साचा थास्यउ, पिण इम थास्यइ नहीं, ए कहिवानी वात छइ, परं करिवानी वात नथी, वली तवन थुइना आदेश गुरुनइ हाथि छइ, परं गृहस्थनइ हाथि नी, तथा ऋपिमतीयांरइ सदा यतियांरइ उपासरइ चेला भणिवानइ काजि दीवा कराइ छइ ते जोज्यो, तेहनइ समझावी सकउ तउ समझावेज्यो, परं सही कही न सकउ, ईयइ वातई गच्छवासी मतीयांमांहि घणु लाजइ छइ ७६ ।
ભાષા:-જે આંધળો હેવાના અંગે થાપના તેમ ગુરૂને જોતો નથી (એટલે) તેની કરેલી ક્રિયા તેને જ સૂઝે. એમ તપાઓને પણ કહેતાં સાંભળીએ છીએ, એટલે ઘરમાં તપાસ કરીને બીજાને પૂછવું યોગ્ય ગણાય. આ રીતે આંધળાને અન્ય દિવસે પણ આદેશ દેવાનું વિચારણીય હોય છે તે પછી તેને પર્વ દિવસનું શું વિચારવું ? વલી સર્વ ગચ્છવાસી લેકે ઇલેકાથી છે, તમે ડાહ્યા હતા આમ શું પૂછે છે?
અપુત્રીયાને તવનના આદેશને નિષેધ ખરતરના કીધા ગ્રંથમાં કયાંએ નથી. હવે તપાને પર્વદિવસે આંધળાને જે આદેશ અપાશે તે તમે સાચા થશે પણ એમ થઈ શકશે નહીં, એ વાત કહેવાની છે પણ કરવાની નથીતે, વલી સ્તવન થના આદેશ દેવા ગૃહસ્થોના હાથે નથી પણ ગુરૂના હાથે છે. બીજુ ઋષિમતીઓને યતિ(સાધુ)ઓના ઉપાશ્રયે ચેલાઓને ભણવા ખાતર સદા દીવા કરાય છે. તે જોજો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com