________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
નાë નુ આ ગાથાથી (ઈરિયાવહી પડિકાવગર) સામાયિક લઈને પછી (ની ગાથામાં) ઇરિયાવહી (પડિકમવી) કહી છે. x અને અમારે સવારના
* તપ ખ. ભેદ પૃ. ૬૮ માં મૂળ લેખકે સાંજ-સવારે બન્ને ટાઈમની પડિલેહણ પછી ઇરિયાવહિયા પડિકમીને કાજો કાઢવું અને કાજે પરઠવ્યા પછી ફરી ઈરિયાવહિયા પરિક્રમવી આ તપગચ્છની સામાચારી શાસ્ત્ર મન બતાવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો છે, તેની નીચે ટિપની આઠ લીટીમાં જવાચાર્ય તરફથી એમ સાબીત કરવા પ્રયાસ સેવા છે કે-આજે કાજો કાઢતાં જે ત્રણ વાર ઈરિયાવહી પડિકમાય છે તે તપગચ્છની સિદ્ધાંત સામાચારીથી વિરુદ્ધ છે બે વખત દરિયાવહ પરિકમવાનું તપગની સામાચારી કહે છે, પરંતુ પ્રાચીન શાસ્ત્રકારે અને ખાસ તપગચ્છને માન્ય આચાર્યો પણ પોતપોતાના સામાચારી ગ્રંથોમાં સવારે સંપૂર્ણ પડિલેહણ થઈ રહ્યા પછી, ને સાંજે ઉપાધિ મુહપત્તી પડિલેહ્યાં પહેલાં કાજો કાઢવા કહે છે જુઓ–
" पडिले हिऊण उवहिं, गोमम्मि पमज्जणा उ वसहीए। ઝવા પુરૂ પઢમં, વમન તણું વહિૉહા | ફ | ”
( પ્રવ. સા. સટીક. પાના ૧૬ ૬ ) छोभावंदणं काउं 'इच्छाकारेण संदिसह पडिलेहण करेमि' पुणो वंदिय 'पोसहसाल पमज्जेमि' त्ति भणिय तो (अ)भत्तट्री इयरो य दोवि मुहणंतगं सकायं (च) पडिलेहिंति । पच्छा अभत्तट्ठीओ खमासमणदुगेण अंगपडिलेहणं संदिसावेइ । तो पोसहसाल पमज्जेइ । तो दुखमासमणपुव्वयं मुहणतयं पडिलेहिय अप्पणो उवहिं थंडिल्ले य संदिसाविय वत्थकंबलाइ जाव कडिपट्टयं पडिलेहेइ।"
( પંચા૦ ચૂ. પૃ૦ ૧૦૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com