________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ભાષા:-ખરતર સદાએ ‘ જય તિહુઅણુ ’ તથા ‘જય મહાયસ’ એ ચૈત્યવંદન અને લઘુસ્તવન પાર્શ્વનાથનાજ કહે, તે શુ ?
तत्रार्थे - श्रीपार्श्वनाथ श्री अभयदेवसूरिनइ कुष्ठ रोगनई गमाडिवs करी उपगारी थया, ते भरणी श्रीशंभरणा पार्श्वनाथना नमस्कार तथा सांझिनइ पडिकमणइ काउस्सग्ग कराइ छइ, सदा सांझिनइ पडिकमण्इ लहुडा तवन श्रीपार्श्वनाथना कहाइ छ, तुम्हारइ पुणि पाखीयइ चउमासह संवच्छरीयहूं ' स्नातस्या'जि थुई कहाइ छइ, तथा तवन अजियसंता 'अजिये जिय०' कहाइ જ઼રૂ, તાર્ ‘જીવસાહ’નિ હારૂ જીરૂ, તીર્થર સદૂ સલાનિ જીરૂ, बीजा तीर्थंकरांनी थुई तवन सज्झाय न कहाइ, ते स्युं ? विचारिज्यो ભાષા:—નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીને રોગ મટાડવાના કારણે પાર્શ્વનાથ પ્રભુ (અમારે) ઉપગારી થયા. એટલે થંભણ પાર્શ્વનાથનું ચૈત્યવંદન અને કાઉસ્સગ્ગ સાંજના પ્રતિક્રમણમાં કરાય છે. તેમ સાંજના પ્રતિક્રમણમાં ન્હાના સ્તવન પણ પાર્શ્વનાથનેાજ કહેવાય છે, તમારે (તપામાં) પણ પાખી ચામાસી અને સ ંવચ્છરી પ્રતિક્રમણમાં ‘સ્નાતસ્યા’ થુઇ તેમ સ્તવન અજિસ તાજ કહેવાય છે, સઝાયમાં પણ *ઉવસગ્ગહર’જ કહેવાય છે. તીર્થંકરા તો બધાએ સમાન છે, તે પછી બીજા તીર્થંકરાના સ્તુતિ સ્તવના કેમ નથી કહેવાતા ? અને સજઝાય પણ ‘ઉવસગ્ગહર” શિવાય બીજી નથી ખેાલતા, તે શું ? વિચારજો. +
२३२
+ રાઇ પ્રતિક્રમણમાં પ્રાયે બધાય ગચ્છવાસીઓ જે ‘જય સામિય’ કે ‘જગચિંતામણિ”નું ચૈત્યવંદન એકનું એક દરરોજ કરે છે. તે ક્યા શાસ્ત્રના આધારે છે ? કાઇ પણ શાસ્ત્રમાં તે આવું કથન નથી કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com