________________
प्रश्नोत्तर तहोत्तेरमो
२३३
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૭૪, ગ્રંથ ર લ ૮૧ )
७३ प्रश्न-तथा खरतरांनइ सांझइ पडिकम्यां पछइ काउस्सा करी क्रिया वधारइ, ते स्युं !
ભાષા-ખરતરને સાંજે પડિકમણું કર્યા બાદ કાઉસ્સગે કરી ક્રિયા વધારે છે. તે શું ?
तत्रार्थे-पडिकमणा पूरा कीधा पछी देवना गुरुना काउस्सग्ग करतां कांइ पडिकमणानी क्रिया वधती नथी, तपारइ पिण देवसी पायच्छित्त काउस्सग्ग कर्यां पछी दुक्खखय-कम्मखय काउस्सरग चैत्यवंदना (?) सज्माय प्रमुख करतां किम क्रिया वाधती नथी ? जे तुम्हे अम्हनइ क्रिया वाधतीना दूषण लिख्या, तथा मगले गच्छे पडिकमणानइ छेहड़इ आपापणा इष्टदेव गुरुना काउस्सग्ग હમેશાં અમુક જ ચૈત્યવંદન નિયમિત કરવું, અને “નમોડસ્તુ વદ્ધમાનાય” આદિ પણ દરરોજ એકનું એક નિયમિત નહીં, પણ ગમે તે, વદ્ધમાન સ્તુતિ કહેવાનું શાસ્ત્રકારો કહે છે, છતાં દરરોજ એકનું એક નિયમિત શા માટે કહેવાય છે? મૃતદેવના વિગેરેની થઇઓ દરરોજ તેની તે શા માટે કહેવાય છે? જે કહેવાય કે વૃદ્ધ પરંપરાના અંગે એ તે એના એજ દરરોજ નિયમિત કહેવા જોઈએ, તે પછી આએ અમારા ગની વૃદ્ધ પરંપરા છે કે દરરોજ “જય તિહુઅણુ અત્યવંદન અને પાર્શ્વનાથને લઘુસ્તવન કહેવું, અમારા ગચ્છમાં એ પરંપરા ચાલે. એથી તપ દિલમાં કેમ દુખાય છે? પિતાની પરંપરાને માન્ય કરવી-નિર્દોષ માનવી. અને બીજાની પરંપરાને દૂષિત બતાવવી. એમાં પરેકર્ષાસહિષ્ણુતા સાથે દર્ષો
અદેખાઈ શિવાય બીજું શું કારણ હોઈ શકે ? અતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com