________________
२२४
प्रश्नोत्तर चत्वारिशत् शतक ભાષા:-નવ વાચનાથી ૪ અધિક વાચના જે કરાય છે તે વાચવાવાળાને ચંદ્રમા ભદ્રા આદિ કોઈ કારણને અંગે થાય છે, અન્યથા તો સમરત સંઘસમક્ષ કલ્પસૂત્ર વાચવાનું છે જ નહીં, હમણ જે સભાસમક્ષવંચાય છે, તે કારણે વંચાય છે, મૂળ વિધિએતો સંવચ્છરી પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એક સાધુ ઉભા થઈ કહે ને બીજા સાધુ બધા સાંભળે એ વિધિ શાસ્ત્રોકત હતી. પરંતુ હમણું લાભવિશેષનું કારણ જોઈને આચરણાએ પાંચ દિવસ સુધી સભાસમક્ષ વંચાય છે, કારણે ગીતાર્થો જેમ લાભ સમજે તેમ જ્યણએ કરે, આ હકીકત છે, તથા એ પાંચ દિવસમાં જે કોઈ તિથિની વૃદ્ધિ થઈ જાય તે કાલચૂલિકાના ન્યાયે વાંચનાના મેળે તે તિથિ દશમા પંચકની ગણાય, જે તે તિથિને હિસાબમાં ન લઈએ તે વાચના અગ્યાર થાય અને તિથિ ગણિયે તે પંચક મટી જાય છે, કારણ છેલ્લો પંચક પડવાથી મનાય છે. એટલું વિચારવાનું છે, અધિક વાચના કરવાની વાત જેમ ગુરૂજી કહે તે પ્રમાણ.
६६ प्रश्न-तथा खरतर संवच्छरी पडि कम्या पछी कल्प वांचे છે, તે શું ?
ભાષા-સંવત્સરી પ્રકિક્રમણ કર્યા પછી ખરતર કલ્પસૂત્ર વાંચે છે, તે શું?
x “कल्पसूत्रं नवक्षणाच्यते परम्परातः अन्तर्वाच्ये नवરૂવિધાનારા વાતિ” (હીરપ્રમ, વેલર્ષિકૃત પ્રશ્ન ૧ ને ઉત્તર)
આ પાઠમાં આ હીરવિજય સૂરિ પણ નવ વાચનાને રિવાજ પરંપરાથી અને કલ્પાંતર્વાચ, કે જે પિતાના ગચ્છવાળાઓને રચેલ છે, તે પ્રમાણથી હેવાનું કહે છે, પણ કોઈ સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણુનથી બતાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com