________________
प्रश्नात्तर एकोत्तेरमो
२२६ एक्क पडिमकरणं वा । देवयछं देण तओ, जाया ति(? बी) रवि પરિમા તો રા” રૂત્તિ વ્યવહારમાળે (૩૦ ૬ ૦ ૨૨-૨૬), vહવા જીવ શાસ્ત્રોમાંહિ થાવ શ્રાવારૂ fzહ્યા ફ, તેના पाठ(मर्व)नथी लिख्या छइ. अर्थी थाइ तउ पूछेज्यो, वली आवश्यकमांहि "इटफल सिद्धि-समाहिवरमुत्तमं किंतु” इत्यादि प्रासमा पठ कहीयइ छइ तउ एहवा ईंछणा मिथ्यात्व किम होइ ? एवं परिछेज्यो ७१
ભાષા:-જૈન શ્રાવક (નિશ્ચળ મનવાળા) કેવળ આ લેકનિમિત્તે દેવની કે ગુરૂની માનતા ન કરે, પરંતુ યદિ મનની નિર્બલતા હોય તો મિથાવી દેવતાઓની માનતા ન કરતાં પ્રભાવશાળી જૈન દેવ કે ગુરૂની
સ્થાપના આગળ માનતા કરે છે તેમાં તેને દેવગત કે ગુરૂગત મિથ્યાત્વ નથી થતું અને તેને લાભ તેટલું જ કશે જેટલું માનતાથી માનેલું છે, વલી જેટલું માન્યું છે તેનાથી અધિક પ્રમાણમાં પૂજા પ્રણામ ગીત ગાન વાદિત્રાદિથી જે ભકિત કરે તેને લભ અનંત છે, મતલબ કેજેણે પુડી વા નાલેર ચઢાવવા યા પગપાળા જાત્રા કરવાની માની છે તેને પુડી નાલેરની પૂજાને લાભ માનતા પૂરજ થાય પરંતુ સ્તુતિ
સ્તવન દેવવંદન તથા કેશર સુખડ નૈવેદ્યાદિ તેમ માલા ધૂપ દીપ દાન તીર્થોધ્ધાર નાટક ગીતગાનાદિ પૂજાને લાભ તે શ્રાવકને અનંત થાય, પૂન(આગ)મીયા ગરછીય તિલકાચા આવશ્યક લઘુવૃત્તિમાં સ્તંભનાદિ તીર્થોમાં થતી માનતા આદિને જે લેકોત્તર દેવગત મિથ્યાત્વ કહ્યું તે પિતાની માન્યતાને લઈને યાતે કોઈ ઈર્ષા ઠેષ આદિ કારણને લઇને જણાય છે, અન્યથા આવશ્યકની મેટી ટીકીમાં મિયા દર્શન શલ્યના
અધિકારે એમ કેમ ન લખે ? પરંતુ દૃષ્ટિરાગ બહુજ ખરાબ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com