________________
प्रश्नोत्तर पंचावनमो
२०१ જે પિસહ કરાવીએ છીએ તે ચઉદસે પાખી પડિકણાની માફક સર્વ સંમત આચાર્યોની આચરણાએ કરાવીએ છીએ. બધાએ ગની સોએ સો ટકા સાચી છે, પરંતુ આજના તપાઓ પિસહ દંડકમાં કેટલા પ્રકારનું પિસહ ઉચરે છે? આને તે વિચાર જવ્વાચાર્યો અને તેમના પૂર્વ લેખકોએ કરવું હતું, પિસહ દંડકમાં તે કેવળ આહાર પિસહજ દેશથી, ને સર્વથી. એમ બે પ્રકારે અને બાકીના ત્રણે પિસહ માત્ર સર્વથી જ ઉચરાય છે, તે આવશ્યક વૃત્તિ આદિમાં બતાવ્યા મુજબ ચારે બધો દેશથી ને સર્વથી. એમ બન્ને પ્રકારે કેમ નથી ઉચરતા? મહાનિશીથની અંદર ઉપધાનમાં નવી, ને એકાસણું કરવાનું હોય તે તે પાઠ જંખ્યાચાર્ય બતાવે.
પષધવિધિ પ્રકરણ ટકા જિનવલ્લભ સૂરિની પિતાની રચેલી કોણે જોઈ હતી ? જખ્યાચાર્યું કે એમના ગુરૂઓએ ? તેમ સંવત ૧૬૬૧ પાટણમાં નવી ટીકા એની કોણે રચી ? અને તે પ્રતિ ક્યાં કયા ભંડારમાં છે ? શું જવ્વાચાર્યું કે એમના ગુરૂઓએ ક્યએ જોઈ હતી ? પ્રિય પાઠકે ! પૌષધવિધિ પ્રકરણપર નથી તે આચાર્ય શ્રીજિનવલ્લભ સૂરિની પોતાની રચેલી વૃત્તિ કે નથી ૧૬ ૬ ૧ માં કેઈએ નવી ટીકા રચી, કિંતુ સંવત ૧૬૧૭ના વર્ષે પાટણમાં યવન સમ્રાટ અકબરોપદેશક આષાઢીયાષ્ટાહિકો અમારી પ્રવર્તાપક સમ્રાટ અકબરપ્રદત્ત યુગપ્રધાન પદધારક આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિ રચિત એકજ ટીકા આજે અનેક જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે, એના શિવાય પૌષધવિધિ પ્રકરણ પર કોઈ પણ ટીકા આજ દિવસ સુધી કેઇએ રચેલ જેમાં તે શું ? પણ સાંભળીએ નથી. છતાં તપા ખરતરભેદ પૃ. ૪૯માં જે મનફાવતું લખ્યું છે તે કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com