________________
પ્રશ્નોત્તર ચોઘનમો
११५
अोमवालगच्छना कीधा ग्रन्थमांहि ‘भगवन्' शब्दई तीर्थंकर वखाण्या छइ, बीजे शास्त्रे 'आचार्यादीन्वन्द' इति ललितविस्तरावृत्तौ वली 'भगवन् वांद्' इत्यादि ४ खमासमण देतां 'इच्छामि खमासमणो! वंदिउ जाणिज्जाए' ए पाठमांहि वांदिवउ पायउजि, तउ वली 'भगवन् ! वांदु-आचार्यवां,' ए स्युं बहिवउ ?, इम वहतां पुनरुक्त दोष लागइ छइ, एवं विचारी बोलतां लाभ छइ ६१ ।
ભાષા –સંતભાષાએ “ભગવાન !” અને પ્રાકૃતભાષાએ ભયનં' થાય છે, પરંતુ ભગવાન' એ શબ્દ બન્ને પ્રકારથી વિરૂદ્ધ છે, અને ચાર ખમાસમણ દેતાં પહેલા ખમાસમણે ભગવન ! વાંદું એ ખમાસમણમાં ‘ભગવન’ શબ્દથી તમે શું વિચારે છે ? સવાલ (ઉકેશ-કંવલા)ગચ્છના કરેલા ગ્રંથમાં ભગવાનૂ' શબ્દથી તીર્થકર વખાણ્યા છે. બીજા શાસ્ત્રોમાંથી “આચાર્ય આદિને વાંદે’ એમ લલિતવિસ્તરવૃત્તિ માં કહ્યું છે. બીજું “ભગવત્ વાંદુ ઇત્યાદિ ચાર ખમાસમણ દેતાં “
રૂ મ માસમw’ ઈત્યાદિ પાઠમાં વાંદવાનું આવી જાય છે. છતાં ફરી ભગવાન વાંદુ-આચાર્ય વાંદુ એમ કહેવાનું શું પ્રજન? એમ કહેતાં પુનરૂક્ત દેષ લાગે છે. એવું વિચારીને બોલવામાં લાભ છે, (તપા-ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૬ ૩, ગ્રંથ ૨ બેલ ૬૬ મે)
६२ प्रश्न तथा देववांदतां अम्हारइ 'जावंति चेइयाई' ए गाथा कहीनइ विचालइ १ खमासमण देईनइ पछइ 'जावंत केवि साहू' ए गाथा कहीयइ छ३, खरतरांनइ इम न करइ, ते स्युं ?
ભાષા–અમારે (તપાને) દેવવંદન કરતાં ગાવંત ફારું કહ્યા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com