________________
प्रश्नोत्तर प्रपनमो
२१३ (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૬૧, ગ્રંથ ૨ બેલ ૬૪) ६० प्रश्न-तथा अणसणीयानई रात्रिइं पाणी खरतरांनइ पाईयइ, ते स्यु?
ભાષા-અણસણવાળાને રાત્રે પાણી ખરતર પાવે છે, તે શું ?
तत्रार्थे-सव्वममाहिवत्तियागारेणइ चित्तस्वास्थिनइ निमित्ति भागाढकारणइ तिविहार पच्चक्खाणमांहि पाणी पाईयइछइ॥६०॥
ભાષા –“દવમાંવિત્તિયા ના આગારથી ચિત્તની સ્વસ્થતા સારૂ ખાસ કારણસર તિવિહાર પચ્ચખાણમાં પાણું પાવીએ છીએ. + (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ કર, ગ્રંથ ૨ બેલ ૬પ મે.)
६१ प्रश्न-तथा खरतरांनइ 'भगवन्' शब्द न कहीयइ, ते स्यु ? ભાષા-ખરતરને (પ્રતિક્રમણ કરતાં) “ભગવન” શબ્દ નથી કહેતા, તે શું
+ પાણી ની શી વાત છે ? શાસ્ત્રકારે તે કારણે યોગે આહાર દેવાનું પણ કહે છે. જુઓ આજ ગ્રંથન પૃ ૮૬ પર ટિપ્પણમાં આપેલ પ્રવચન સારોદ્ધાર સટીકને પાઠ. તેમાં સાધુનીજ અણુસણ વિધિ છે.
તપા ખ. ભેદ પૃ૦ પ૩ માં પચ્ચખાણ ભાષ્યની જે ગાથા લખી છે તે દેવેંદ્ર સૂરિકૃત હોવા છતાં લેખકે જિનવલ્લભસૂરિકૃત લખી છે, એથી જણાય છે કે ભવભીરતાને લેખકે આભરાઈએ મૂકી દીધી છે. લેખકે એને ને ખુલાસે કર હતો કે જિનવલ્લભ સૂરિકૃત પચ્ચકખાણ ભાષ્યની પ્રતિ કયાં છે? વસ્તુતઃ જિનવલ્લભ સૂરિકૃત ભાષ્ય કયાએ સાંભળ્યા જ નથી. છતાં ગ્રંથકર્તાના નામ ભળતાજ લખી દેવા. એ એમને કુલાચારજ છે.
* તપાના પરમગુરૂ આચાર્ય જ્યચંદ્રસૂરિ પ્રતિક્રમણ હેતુગર્ભમાં પ્રતિક્રમણ ઠાવતાં,નેસમાપ્ત થતાં બન્ને વાર ચાર ખમાસમણ દઈને ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com