________________
प्रश्नोत्तर पठमो श्राद्धविधिविनिश्चयप्रकरणे, तथा · फूंकउनीर, संकरिवास्यउ, पाड लावास्य उ, सुंठिनउ पाणी, हरडइनुं पाणी. ए जइ नीनारीने गाल्या हुवइ तउ स्वादिम नहीं, तिविहार पच्चक्खाणि सूझइ, इमाइ स्वादिमजि जाणिवउ” इति तपागच्छनायक सोमसुन्दरसूरि शिष्य महोपाध्याय श्रीहेमहंसगणिकृते आवश्यक बालावबोधे, एहजि बालावबोधमांहि आमला अशनमांहि प्राण्या छइ, तथा हरडइ स्वादिममांहि लिखी छइ, कसेल उइ स्वादिममाहि लिख्यउ छइ, तउ त्रिफला-हरडे,बहेडा, अनाहार किहां कह्या छइ ? ते शास्त्र जोईयइ, केणईक शास्रमांहि कसेला अनाहार पुणि मांभल्या छइ, तेई जोईस्यइ ॥ ६३ ।
ભાષા:- દપિ કસેલા સ્વાદિમ છે. તથાપિ તેનાથી કરેલ ફાસુ પાણી છાણીને તિવિહાર પચ્ચકખાણમાં લેવાનું શાસ્ત્ર કહ્યું છે, તપાગચ્છના આચાર્યક્ત શ્રાવકવિધિ પ્રકરણવૃત્તિમાં જેજે. ગીતાર્થને પૂછજો. અને ત્રિફળાના કરેલા ફાસુ પાણી તમે પણ તિવિહાર પચ્ચકખાણમાં લિયે છે, તે પાણીમાં હરડે બહેડાં અને આમળાના ન્હાના કણીઆઓ હેય છે અને તે સ્વાદિમ છે, જે તે ત્રિફળાનું પાણી છાણુને પીવાય તે પાણીની છૂટવાળા તિવિહાર પચ્ચકખાણુને ભંગ ન થાય અન્યથા તે પાણી પીતાં તિવિહાર પચ્ચખાણને ભંગ થાય. એમ ત્યાં કહ્યું છે. તે આ રીતે-“તિવિહાર પચ્ચક્ખાણમાં ફક્ત પાણી જ કલ્પ, તેમાંએ દૂકાનીર. સીકરી. કપૂર. ઇલાયચી. કચ્છક. ખેરને ભૂકો કરેલ અને પાડલા આદિ વસ્તુઓથી બનાવેલ પાણી નીતારેલ યા ગાળેલ હોય તે કલ્પ, અન્યથા ન કલ્પ, એમ તપાગચ્છના પંહર્ષભૂષણકૃત શ્રાદ્ધShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com