________________
प्रश्नोत्तर त्रेपनमो
२०६ પીએ ? પિતાના જીવ સાથે વિચારી લેજે, ચાથા ઉકાળાને ઉન્હો પાણીજ લેવા યોગ્ય છે, જ્યારે આમ છે તે પછી એક ઉપવાસવાળા તમારા યતિ તથા શ્રાવક ઉન્હે પાણીજ લિયે તે શું ? પહેલા ઉપવાસના ત્રણ પાણીમાં અને બીજા ઉપવાસના ત્રણ પાણીઓમાં ઉન્હેં પાછું નથી કહ્યો. તે પછી બીજા ઉપવાસ લગી ઉન્હેં પાણી કેમ લે છે? જેને ત્રણ ઉકાળા આવી ગયા હોય તે ઉન્હેં પાણી ત્રણ ઉપવાસ પછી લેવાનું શાસ્ત્રોકત) છે, બીજું ગુજરાતમાં બરે ભેજન વેળાએ કરેલું ઉન્હેં પાણી બીજા દિવસે ભજનવેળા સુધી વાપરે છે, તે મહા અનાચાર (ત્યાંના) દર્શન કરે છે, અચિત્ત પાણીને ઉત્કૃષ્ટ કાળમાન ઉન્હાળે પાંચ પહેર શિયાળે ચાર પહેર 4 અને વર્ષાળામાં ત્રણ પહારનું હોય છે. + તે ઉપરાંત તેનું કાળમાન
અતિક્રાંત થઈ જવાથી ફરી સચિત્ત થઈ જાય, (એટલે તે કાળમાનની અંદર કલ્પ) પરંતુ ૯ પહેર સુધી જે ઉહે પાણી પીવાય છે તે તિવિહાર પફખાણવાળા સચિરપરિહારીને ન કહ્યું, અને વર્ણતર પ્રાત પાણી પીતાં તે વર્ણતર પ્રાપ્ત થયેને ફાસ કહેવાણે, કદાચિત યતિના રાગથીયા પિતાને પીવા માટે કસેલાદિકના વેગથી ફાસ્ પણ કરે તે પણ કેવળ અપકાયને આરંભ થાય, પરંતુ કેવળ યતિના નિમિત્તે ઉન્હેંપાણ કરતાં છએ કાયની વિરાધના થાય. વલી જે ત્રણ ઉકાળા ન થયા હેય તે કેટલાએક અપકાઈ જીવો પર્યાપ્તા કે અપર્યાપ્ત તેમના તેમ રહી જાય છે. એટલે પણ સચિત્તપરિહારી યતિને તિવિહાર પચ્ચફખાણ ભંગના ભયથી તેવા પાણી ન લેવા ન પીવા, દેનારને પણ
+ આનું પ્રમાણુ પાઠ આ ગ્રંથના પૃ૦ ૧૨૯ પર ટિપ્પણમાં આપેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com