________________
२००
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
क्वाणरूप न संभावियइ किन्तु पोसह शब्दई इहां अभिग्रहरूप जाणीयइ, पोसहमांहि संसारार्थि ध्यान गुणणा करतां तुम्हे मिथ्यात्व जाणउ छ उज, ए पुणि पोतानी सद्दहणा चितारिज्यो, तथा विजयराजा विजुलीनइ भयई ७ दिन अभिग्रहकरी सातमइ दिनइ मध्याह्नि विजुली पूतला ऊपरि पड्यां थकां 'नमो अरिहंताणं' कहीनइ पोसहस्थानकथी नीकल्या, इम श्रीवसुदेवहिण्डिमांहि सविस्तर कह्या छइ, परति काढीनइ पाठ वचाई जोज्यो, एतलइ जइ विजयराजायई सात दिनना पोसह पच्चक्ख्या तउ सातमइ दिनइ मध्यान्हि पोसह विण पार्या किम पोसहस्थानकी नीकल्या? एह सर्व पाठ वसुदेवहिंडिना पाठ थकी जाणिवा ।। ५५ ॥
ભાષા-વિધિવાદથી આઠમ ચઉદસ અને પૂનમ અમાસ. આ ચાર પર્વતિથિએ શ્રાવકને પિસહ કરવાને શાસ્ત્રમાં વિધાન છે, ચરિતાનુવાદથી પણ શ્રાવકોએ એ ચાર પર્વતિથિઓએ જ પિસહ કર્યા છે, તથા જેણે શ્રાવકની અગ્યાર પ્રતિમા વહન કરવી આદરી હોય તેને પણ આ ચાર પર્વતિથિએજ પિસહ કરવાનું ગણધરેએ કહ્યું છે. શ્રીદશાશ્રુતસ્કંધ ઉપાસકદશાંગ ટીકા. આવશ્યક વૃત્તિ (હારિભદ્રીયા તથા) ચૂર્ણિ આદિ ગ્રંથને જે ગીતાર્થ ગુરૂને પૂછજો, અને ઉપધાનમાં + પર્વશિવાય
+ મહાતિશીથ સૂત્રની અંદર ઉપધાનમાં પિસહ કરવાનું નથી કહ્યું છતાં તપા અને ખરતર. બન્ને ઉપધાનમાં પિસહ કરાવે છે, એને જે જંખ્યાચાર્ય ઉત્સુત્ર માનતા હોય છે તેથી તપા ક્યાં છુટી જવાના ? આવશ્યક વૃત્તિ. પંચાશક વૃત્તિ તથા ચૂર્ણિ વિગેરેમાં આહારાદિ ચારે પ્રકારનું પિસહ દેશથીને સર્વથી મળી ૮ પ્રકારે કરવાનું કહ્યું છે એ વાત તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com