________________
११२
प्रश्नोत्तरचत्व रिंशत् शतक યુક્તિઓ કહેવાય, પણ સર્વ યુકિતઓ લખી ન શકાય, તમે ડાહ્યા છે, આટલું લખ્યું પૂછશે, પહેલાના પ્રશ્નોત્તરમાં એ યુક્તિઓ લખી છે, જેજે.
(તપ ખરતર ભેદ ગ્રંથ બેલ ૫૪, ગ્રંથ ૨ બેલ પ૬ મે).
५३ प्रश्न-तथा खरतरांरइ बीनी तिथि तूटतां ते तिथिना पच्चक्खाण पाछिली तिथिमांहि करइ, चवदिसि तूटतां चवदिसि ना पच्चक्खाण पाछिली तिथि तेरसिइं न करइ, ते स्युं ?
ભાષા:-ખરતને બીજી તિથિ તૂટતાં તે તિથિના પચ્ચકખાણ પાછળની તિથિમાં કરે છે, જ્યારે ચઉદસ તૂટતાં ચઉદસનાં પચ્ચખાણ પાછળની તિથિ તેરસમાં નથી કરતા. તે શું ?
तत्रार्थे-खरतर गच्छि चव दिसि तिथि तुटतां चदिसिना जे पच्चक्वाण हरिकायना विगइ लेवाना ब्रह्मवतना पच्चक्खाण कर्या हता ते सर्व तेरसिजि पालइ, कल्याणकतिथिना उपवास वली जावज्जीवना जे पच्चखाण ते तेरसिई पालइजि छइं, पाखी सम्बन्धी जे पच्चक्वाण छइ ते चवदिसि तूटतां आगमोक्त पाखी पूर्णिमा अथवा अमावस्यायई करियइ, पाखीना पोसह पाखीना पडिकमणा ते पूर्णिमा अमावास्याइ करइ, चवदिसि जे पाखी करीयइ छइ ते प्राचार्यांनी आचरणा छइ, ते भणी
आचरणानी पाखी गयां थकां खरतरांनइ आगमोक्त ल्यइ, अनइ जइ आचरणानी पाखी चवदिसि तिथि उदीक हुवइ तउ १५ तिथिई पाखी पडिकमणउ न कीजइ, जेह भणी आगम तिथि એટલે અધિક માસની સ્પષ્ટતા કર્યા વગરજ “અધિક માસને છોડીને કરવું યુકિતયુક્ત છે” એમ જે કહેવું તે કાંઈ ઉત્તર કહેવાય ? ન જ કહેવાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com