________________
प्रश्नोत्तर बावनमो
?? ઘણી વિચારણા છે, કેટલી યુક્તિઓ લખીયે ? સામાસામાં મલ્યાં બધી
તપની સાથે સરખામણ થઈ શકે નહીં, તે શું આ રીતે માસખમણ કરવાની આજ્ઞા આચાર્યશ્રી ફરમાવે છે ? એ વાતનું ઉત્તર જંખ્યાચાર્ય જાહેર કરે. જે આવી આજ્ઞા આચાર્યશ્રીએ ઉપરોક્ત પ્રશ્નોત્તરમાં આપી હોય તો તે તપાગચ્છાચાર્યોનેજ શે..
હવે બીજા પ્રશ્નોત્તરને લઈએ તે આ પ્રમાણે છે -
“देवकमासि कल्याणकानि पूर्वे पाश्चात्ये वा मासि क्रियन्ते ? केचन परपालिका वदन्ति-प्रथमश्रावणकृष्णपक्ष द्वितीयश्रावण शुक्ल पक्षे च कल्याणकतपो विधीयते, तत्सङ्गतं वितथं वेति प्रश्नोऽकोत्तरंदेवकमासापेक्षया वृद्धिप्राप्तं मासं विमुच्य कल्याणकतप:करणं ત્તિમરિતિ ? | I” (ઉ૦ ૩ સેનપ્રશ્ન પાના ૬૩)
આમાં પ્રશ્ન કરનાર પૂછે છે કે “દેવક(અધિક માસના પ્રસંગે કલ્યાણક પહેલા માસમાં કરવા કે બીજામાં ? કેટલાક પરપક્ષવાળાઓ કહે છે કે-પહેલા શ્રાવણ વદમાં, ને બીજા શ્રાવણ સુદમાં કલ્યાણક તપ કરવું, તે યથાર્થ છે કે અયથાર્થ ?” એના ઉત્તરમાં આ. વિજયસેન સૂરિ કથે છે કે “દેવક (અધિક) માસની અપેક્ષા વૃદ્ધિ પ્રાપ્ત (વધેલાઅધિક) માસને છોડીને કલ્યાણક તપ કરવું યુક્તિયુક્ત છે”
આમાં વિચારવું એ છે કે જ્યારે આચાર્યશ્રી વૃદ્ધિ પ્રાપ્ત (અધિક) માસને છેડીને કલ્યાણક તપ કરવું યુક્તિયુક્ત કહે છે, ત્યારે એ તે સ્પષ્ટ બતાવવું હતું કે અધિક માસ કહે માનવ ? પહેલો કે બીજે ? શાસ્ત્રકારે તે પહેલાને કે વચલાને નહીં પણ પહેલાં બતાવ્યા મુજબ તિબ્બરંડક તથા દશવૈકાલિક ટીકાના કથનાનુસાર બીજ માસ અધિક કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com