________________
१९४
પ્રશ્નોત્તર વાશિત શત આગમતિથિ કરતાં આચરણ તિથિ બલવાન છે, પિસહ લેવાને ચઉદસ તથા પનરસિ. એ બેઉં પર્વતિથિ છે, પિસહ કરતાં લાભ છે પરંતુ પાખી પડિકમણું (ઔદથિક ચઉદસ ન હોય તે) પૂનમ-અમાવાસ્યાઓ કરવું પણ તેરસે ન કરવું. જેમ આઠમ તૂટતાં સાતમ પર્વ થાય તેમ ચઉદસ તૂટતાં તેરસ પણ પર્વતિથિ થાય છે પરંતુ પાખી પડિકમણું તેરસે ન થાય, કલિકાલસર્વજ્ઞાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂ આ૦ દેવચંદ્ર સુરિરચિત) “ણું” ગ્રંથમાં (તેમ) તપાગચ્છના (આચાર્ય શ્રીકુલમંડન સુરિરચિત) “વિચારામૃતસંગ્રહ' ગ્રંથમાં લખ્યું છે કે “પાખી આદિ ચઉદસે આચર્યા છે, અન્યથા આગમમાં પૂર્ણિમા-અમાવાસ્યાએ કહેલ છે? આ ગ્રંથના ઉપરોક્ત કથનાનુસાર તપાને પણ ચઉદસે પાખી આચરણાની છે, પૂનમ-અમાવાસ્યાએ આગમેત છે. + આ સત્ય હકીકત છે.
+ તપાઓની માન્યતા મુજબ જે સદાકાળથીય પાખી ૧૪ નીજ નિયત શાસ્ત્રસંમત હેત તે આ ગ્રંથના (પૃ. ૧૮)ઉપર ૧ ૩ માં પ્રશ્નોત્તરની ટિપ્પણમાં દર્શાવ્યા મુજબ પાયચંદગચ્છાવાળાઓએ પૂછેલા “પાખી આદિ પડિકમણુઓ પચીસ કે અઠાવીસ ? આ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય શ્રીહીરવિજય સૂરિએ બેધડક થઈ નિશ્ચિત સંખ્યા ન બતાવતાં શાસ્ત્રોમાં પડિકમણું તે પાંચ સાંભલ્યા છે” એમ કહીને પ્રશ્રકારના ખાસ આશયને ઉવી કેમ દીઘે ? એને ઉત્તરત જંખ્યાચાર્ય આપે.
બીજું ચં પંચાંગમાં ચૌદસ બે થતાં સંપૂર્ણ અહેરાત્રિ ૬૦ ઘડીની પલ્લી ચૌદસને રામપંથિઓ ફલ્ગ કહીને અને સાગરાનુયાયિઓ તેરસ માનીને-કહીને ગૃહસ્થને લીલવણીના છેદન–ભેદનાદિ તથા અબ્રહ્મસેવનાદિના ત્યાગમાટે નહીં, પણ તેની પ્રવૃત્તિ માટે એક દિવસની વૃદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com