________________
प्रश्नोत्तर वेपनमो
१९३ थकी आचरणा तिथि बलवंत छइ, पोसह लेवा भणी चवदिसि तथा पनरसी तिथि ए बेउ तिथि पर्व छइ, पोसह करतां लाभ छइ, परं पाखी पडिकमणउ १५ करिवउ. परं १३ न करिवलं, चवदिसि तूटतां १३ तिथि पिण पर्व थाइ, जिम आठमि तूटतां सातमि पर्व थाइ तिम, श्रीठाणा ग्रन्थमांहि, तपागच्छना आचार्यना कीधा विचारामृतसंग्रह प्रन्थमाहि “पक्खियाईणि चउद्दसीए आयरियाणि, अन्नहा आगमुत्ताणि पुरिणमाए " एह ग्रन्थनइ अनुसारि तपानइं पुणि १४ तिथिइ पाखी प्राचीर्ण लिखी छइ, १५ पाखी आगमोक्त छइ, एवं पुछिज्यो, जेह दर्शनीनी प्रतीति तुम्हनइ हुवइ तेहनइ पूछेज्यो, मतानुरागीन (हो)इ, जोई पूछेज्यो, वली श्रीजिनप्रभसूरिइं श्रीविधिप्रपाग्रन्थमाहि लिख्यउ छइ जे चउमामानी चवदिसि तुटतां चउमासी पूनिमइ कीजइ, ए भाव इहां जोइव उ ॥५३॥
ભાષા:-ખરતર ગચ્છમાં ચઉદસ તૂટતાં ચઉદસના જે પચ્ચકખાણ લીલેરી તથા વિગયાદિ ત્યાગ તેમ બ્રહ્મચર્ય પાલનાદિ હોય તે બધા તેરસનાજ પાલે. કલ્યાણક તપ આદિ તથા જાવજજીવના જે પચ્ચકખાણ તે પણ તેરસનાજ પાલે, કિંતુ પાખી સંબંધી જે પચ્ચખાણ છે તે ચઉદસ તૂટતાં આગમક્ત પૂર્ણિમા તથા અમાવાસ્યા પર્વતિથિએ કરે છે, પાખીનું પસહ તેમ પડિકમણું પૂર્ણિમા અમાવાસ્યાએ કરે છે, કારણ કે ચઉદસે જે પાખી કરીએ છીએ તે આચાર્યોની આચરણું છે, માટે આચરણની પાખી ન મળતાં ખરતરોને આગમત લિએ છે, અને જે આચરણુંની પાખી ચઉદસ તિથિ ઉદયની હોય
તો પૂનમ. અમાવાસ્યાએ પાખી પડિકમણું નથી કરતા, કારણ કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com