________________
प्रश्नोत्तर बावनमो
१८७
કાર્તિક ચોમાસું થાય, વલી જ્યારે અધિક માસના યોગે આષાઢ પહેલા કાતિ કમાં ચેમાસી પ્રતિક્રમવાની હતી, પણ પાછળના ધર્મોસાગર જેવા આગ્રહી તપાએ બીજા ભાદરવામાં પશુસણ કરવાના આગ્રહને પોષવા ખાતરજ આ પ્રાચીન પ્રણાલિકાને બદલી છે. એ એમના ધરનો આચાર છે.
પહેલા ફાગણમાં અને પહેલા આષાઢમાં તો ચોમાસી પ્રતિક્રમણ ત્યારે કરી શકાત કે જ્યારે શાસ્ત્રકારોએ ૧૨૦ દિવસ ઉપરાંત ચામાસી પ્રતિક્રમણ કરવાને નિષેધ કર્યાં હોત, પર ંતુ તે તો છેજ નહી, જૈન પંચાંગાની હયાતીમાં પણ શીયાળા-ઉન્હાળાની ચોમાસીએ પાંચ મહિને થતીજ હતી, પરંતુ વર્ષાઋતુની ચેોમાસી તે સમયે ચાર માસે કાતિ કમાં થતી હતી, એટલે પહેલા કાર્તિકમાં કાર્તિક માસ મળી રહેવા છતાં ખીજા કાર્તિકમાં ચામાસી પ્રતિક્રમવી એ તપાના ઘરનો આચાર છે.
બીજા ફાગણમાં કે આષાઢમાં ચોમાસી પ્રતિક્રમણ કરવાથી પહેલો માસ ગણત્રીમાં નથી' એવી માન્યતા તેા શાસ્ત્રકારાની નહી પણ તપાના ગપુરાણનીજ છે. શાસ્ત્રકારાતો પસણનીદિવસ ગણનામાં પણ અધિકમાસને ભેગ લઈને જ પચાસ દિવસની પૂર્તિ કરે છે, જુઓ– " ज ( इ ( ति अधिमासगो पडितो तो वीसतिरायं गिहिणातं रण कज्जति, किं कारणं ? एत्थ अधिमासगो चैत्र मासो गरिएज्जति, सो वीसाए समं सवीसतिरातो मासो भएपति चेव । " ( બૃહત્કલ્પ ૭ જો ઉદ્દેશ ) તેમજ “ક્ષીસો પુસ્કૃતિ-મ્હા શ્રમિઢિયવરિત નીતિાસં चंदवरिसे सवीसतिमासो ? उच्यते - जम्हा अभिवहुदियव रिसे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com