________________
प्रश्नोत्तर तेरमो "[तव्वसेण य] पक्खियाईणि चउद्दसीए आयरियाणि, अन्नहा आगमुत्ताणि पुरिणमाए" तथा तपा गच्छना (कुलमंडनसूरिये) कीधा विचारामृतसंग्रह ग्रन्थमांहि पुणि एहजि पाठ छइ, विशेषा
र्थीयइ अस्मत्कृत पोसहछत्रीसीनी वृत्ति जोइवी, अथवा गोलवच्छा ठाकुरसीना पूछ्या २६ बोलारा उत्तरना ग्रन्थ जोइवा. तेहमांहि શુત્તિ તિવી ર ) રર .
ભાષા-આગમત પાખી પનરસીએ (પૂનમ-અમાસે) હતી. ચૌદસે આચરણની છે, ઠાણા પ્રકરણમાં આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિના ગુરૂ શ્રીદેવચંદ્ર સૂરિએ આચરણુએ ચૌદસે અને આગમેત પૂનમઅમાસે પાખી ખુધી લખી છે, તેને પાઠ-(તવ્ય વ) કિરવા અર્થાત ચોથની સંવત્સરી થવાના કારણે પાક્ષિકાદિ એટલે પાખી અને ચોમાસી ચૌદસે આચરેલાં છે, અન્યથા આગમમાં પાખી માસી પૂનમ-અમાસે કહેલ છે, તેમ તપા ગચ્છના (કુલમંડન સૂરિએ) રચેલ વિચારામૃત સંગ્રહમાં પણ એજ પાઠ છે, વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ અમારી રચેલી પિસહછત્રીસીની ટીકા (સંસ્કૃત) જેવી અથવા ઠાકુરસી ગુલછાએ પૂછેલા ર૬ પ્રશ્નના ઉત્તર ગ્રંથ જે. તેમાં બધી યુક્તિઓ લખી છે -
+ તપ ખ૦ ભેદ પૃ. ૮ માં લખ્યું છે કે- ખરતર જિનપ્રભ સૂરિકત “દુષમદંડિકા માં ચૌદસ પાખી કહી છે” તે સંખ્યાચાર્યજીએ તેને પ્રમાણુ પાઠ કેમ ન લખ્યું ? કેવળ તે ગ્રંથનું નામ માત્ર આપી દેવાથી કેમ માની શકાય કે “ દુઃષમાંદંડિકામાં ચૌદશે પાખી કહી છે, જે જિનપ્રભ સૂરિજી જાતે ચૌદશના ક્ષયે પૂનમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com