________________
प्रश्नोत्तर ओगणचालीसमो
२४३
એવીજ રીતે લગા (ઉપાધ્યાય હેમહંસાણ) કરેલ પડાવશ્યક બાલાવબેધમાં લખ્યું છે કે-“વાંદણું દેતાં શ્રાવક ચલવલે કરી
मव्वत्थ करेइ सव्वं, चउसु ठाणेसु णियमा कायव्वं, तं जहा --- चेइयघरे साधुमूले पोसहसालाए वा घरे वा आवासगं करेंतोत्ति, તરથ ઝરૂ પાદુકાને રેફ, કરૂ ઘઉં ઘમર્થ રથ, ઇત્યાદિ યાવત एताए विहीए गंता तिविहेण माहुणो णमिऊण पच्छा साहुमक्खियं मामाइयं करेइ 'करेमि भंते ! सामाइय, सावज जोगं पच्चक्वामि, दुविहं तिविहेणं, जाव साहू पज्जुवासामि' त्ति काऊणं, जइ चेइ. याई अस्थि तो पढमं चेइयाई वंदइ, साहूणं सगासाओ रयहरणं णिसेज वा मगति, अह घरे तो से उबग्गहियं रयहरणं अत्थि, तस्स असति पोत्तस्स अंतेणं, पच्छा इरियावहिए पडिक्कमइ।"
| (છપાએલ આવશ્યચૂણિ ઉત્તરાર્દ પૃ૦ ૨૯૯)
અહિં સમજવાનું કે જે સામાયિકધર શ્રાવક ચરવાલા વિના આમ તેમ જવા આવવાનું ન કરી શકતો હોત તે આ ઘેરથી સામાયિક લઈને આવનાર શ્રાવક પાસે ચરવલે અવશ્ય હેત, અને જે ચરવલે એની પાસે હોત તે પછી સાધુની પાસે માગવાનું ચૂર્ણિકાર શામાટે કહેતા ? એટલે ચૂર્ણિકારના ઉપરોકત કથનથી સ્પષ્ટ સાબીત થાય છે ક-સામાયિકારને આમ તેમ જવા આવવામાં પણ ચરવલે અવશ્ય હેજ જોઈએ એવો કોઈ શાસ્ત્રીય નિયમ નથી, હું આવશ્યકતાનુસાર પંજવા–પ્રમાર્જવા માટે ચરવલાની આવશ્યકતા છે જરૂર, પણ એકાંત એમ નથી કે–તેના વગર નજ ચાલે, સમય ઉપર તેની જોગવાઈ ન બની શકે તે વસ્ત્રના છેડાથીએ પૂજવાનું ચૂર્ણિકાર પતે ઉપર્યુકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com