________________
प्रश्नोत्तर ओगणचालीसमो
१४५ જેમકે આચાર્ય દેવેંદ્રસૂરિ (કે જેમને તપાઓ સ્વગચ્છના માને છે, તેમણે) રચિત શ્રાદ્ધદિનકૃત્યમાં લખ્યું છે કે-“ નાહી રાચત્તq-૩રાઉપર પારિખિ થઇ ” આ પાકની ટીકામાં લખ્યું છે કે-“ઘાય: सूत्रे सर्वमप्यनुष्ठानं साधुमुद्दिश्योक्तं, अतस्तद्विशेषमाह- नाभेरधस्ताच्चत्वार्यगुलानि चोलपट्टः, 'करयल'ति दक्षिणेतरपाणिभ्यां મુવયમાં ૐ Mાં વોત્તવો ધીર: ! ” ઇત્યાદિ પાઠથી તપાગચ્છીય દેવેંદ્રસૂરિયે નાભીથી ચાર આંગળ નીચે ચળપો ૧, તથા જમણા હાથે મુહપત્તી અને બાવા હાથે રજોહરણ (રાખવા) ૨ તથા બને કૂણીઓએ ચોળપટ્ટો પકડી રાખો કે, આ ત્રણ બાબતે કાઉસ્સગ્નમાં સાધુને માટે કહી છે, અને આ હકીકત હેમહંસેપાધ્યાયકૃત પડાવશ્યક બાળાબેધ સાથે પણ મળતી છે, તથા તપા (ધર્મકત્તિ) કૃત સંઘાચાર ભાષ્ય (પાના ૪ર ૦)માં “ત્તo” (ઈત્યાદિ ગાથા જે ઉપર બલબેધમાં લખી છે, તેમાં કહ્યું છે-જે કાઉસ્સગના
ખલિન” અને “કવિર્ડ' નામના બે દેવ તે અગીતાર્થ શિષ્યને લાગે છે, ગૃહસ્થને પણ એકત્વભાવે એ બે દેષ લાગે, અગ્યારમી પ્રતિમાઓ શ્રમણભૂત શ્રાવકને પણ એ બે દોષ લાગે, કારણ? અગ્યારમી પ્રતિમાઓ રજોહરણ સ્વીકારે છે તેથી ખલિન” નામને દેષ લાગે, વલી અગ્યારમી પ્રતિમાએ ચળપઢો રાખે. અને તે માટે ચળપદો જ આદિના ભયથી એકતઉ (છોડી દેવાનું) પણ કરાય, ચેળપટ્ટા વગર ધોતીયું પહેરવાથી એકતઉ દોષ ન લાગે, એટલે ગૃહસ્થને ચરવલે લીધા વગર ઉપરોક્ત બે દોષ નથી લાગતા, અગ્યારમી પ્રતિમાએ રજોહરણ અને ચળપટ્ટો આ બન્ને વસ્તુ શ્રાવક લિએ. એટલે અગ્યારમી પ્રતિમા પહેલાં ઉપરોક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com