________________
१७०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक નહીં કે ત્રણ સંખ્યાના) સ્નાન કર્યા પછી પૂજા કરવી સૂઝ, નિશ્ચયબદ્ધ સદા (નિયમવાળાઓ) સામાયિક પડિકમાણું નવકાર ગણવું આદિ સર્વ મનમાં કરે,
હીયા સ્નાન પછી એ બધા કાર્યો સર્વથા ખુલ્લા થાય, એટલે સુધી કાંઈ પણ ન કરે, તે ઘરના દેરાસર સૂતક કાઢયા પછી ઘરધણી (પિતાના ઘરના પાણીથી પખાલે પૂજે, ઘરધણી શિવાય અન્ય ગૃહસ્થ બીજા ઘરના પાણીથી (હાઈ બ્રેઈ) પવિત્ર થઈને બીજા ઘરના પાણીથી પખાલ પૂજા કરે અને બીજા ઘરનાજ અગ્નિથી ધૂપ દીપ પૂજા પ્રમુખ કરે, એમ અમારા ગુરૂના સંપ્રદાયથી લિખિત નિયમ) છે, ખ્યાલ (ન) હેય તે તે નિષ્પક્ષપાતી ગીતાર્થ ગુરૂઓને પૂછજો, જેને પોતાના ગુરૂની પ્રતીતિ હશે તે માનશે. + વલી લેકવાયકા એમ પણ સાંભળીએ
+ તપા ખરતર ભેદ પૃ૦ ૩૮ માં કાંધીયાઓને પૂજા કરવા વિષે ઉત્કૃષ્ટ ૨૪ પહેર ટાળવા બાબત લખ્યું છે કે “એ પણ શાસ્ત્ર વિરૂદ્ધ ઘરને આચાર છે, તપા તે વેળાએ કરે છે” એટલે લખવાનું કે મૃતકને બાળી આવ્યા કે તરતજ જલચંદનાદિ પૂજા કરવાને વિધાન કેમ્પસર્વમાન્ય શાસ્ત્રમાં હોય તે તે જવ્વાચાર્ય બતાવે. અન્યથા એ તપાના ઘરને શાસ્ત્રવિરૂદ્ધ આચાર છે, એક માત્ર સેનપ્રશ્ન કે જે, જેમ હિંદુઓને મન ભગવદ્ગીતા, ઇસાઇઓને મન બાઈબલ, સિને મન ગ્રંથસાહાબ અને મુસ્લીમોને મન કુરાન શરીફ, તેમ તપાઓને મન એક પરમ માનનીય ગ્રંથ લખાય છે, તેને પ્રમાણુ આપવો એ
માતાના સતિત્વની સિદ્ધિ માટે પિતાના ભાઇની સાક્ષિ આપવા બરાબર છે, કારણકે “સેનપ્રશ્નની અંદર યેન કેનાપિ સ્વપ્રવૃત્તિઓને હઠાત્ શાસ્ત્રસંમત મનાવવાના ફાંફા મારવા સિવાય બીજું જ શું? દાખલા તરીકેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com