________________
प्रश्नोत्तर सुडतालीममो
१८३ (અને) એટલી તિથિઓમાં જે કઈ તિથિઘટે તે “અંદર કરવું કલ્પે આ હિસાબે જણાત, પરંતુ દિન ગણનામાં ૩૦ દિવસ ભેગા ન સમાવાય, અને “અભિવદ્ધિત વર્ષે વીસ દિવસે ગૃહિણાત પજુસણ કરવા' એ વ્યવસ્થા આચરણને મેળે ન મનાય, આપણાં ગીતાર્થોની આચરણ માનવી, પંચક દિનહાનિ ન કરવી, તે ભણી ચેમાસાથી પચાસ દિવસે ગૃહિજ્ઞાત પજુસણું અવશ્ય કરવી, અને શ્રીંજિનશાસનના ન્યાયે આષાઢ તથા પૌષ એ બે માસ શિવાય અન્ય દશ માસ વધતાજ નથી. તે કાલચૂલા ક્યાંથી માને છે ? અને યતિને ભગવતીના છમ્માસી યોગ વહતાં કાલચૂલા જુદી ગણાય છે. * એવું અહિં પણ લૌકિક ટીપણાના . હિસાબે શ્રાવણ ભાદ્રવાદિ માસ વધતાં ચેમાસથી એક માસ અને
થયો હતો. તે બન્ને વર્ષોમાં આ અને ચિત્ર. આ બે મહિનાઓ અધિક થયા હતા. સરવાળે અને વર્ષો તેર માસ છવીસ પક્ષનાજ થયા હતા, જ્યારે અગ્યાર માસને વર્ષ કયારેય આવતાજ નથી ત્યારે ૧૩ મહિનાના વર્ષમાં પણ ૧૨ માસ ૨૪ પક્ષાદિ બેલવામાં સત્યતા કેટલી છે એને વિચારતો પાકના ઉપરજ રાખવામાં આવે છે. આ બે ક્ષય માસની હકીક્ત જોધપુર (મારવાડ)રાજ દફતરમાંથી અમોએ મેળવી છે.
* કાલચૂલાને ગણત્રીમાં નહીં માનનારાઓએ ભગવતીના જોગ ૭ મહિના અવશ્ય વહેવા જોઈએ અને માસખમણને તપ બે મહિને તેમ બે માસખમણ ત્રણ મહિને પૂર્ણ કરવા જોઈએ, અન્યથા અધિક માસને ગણત્રીમાં ન માનવા રૂપ એમની માન્યતાને ભંગ સ્પષ્ટ છે, બીજું જ્યારે કાલચૂલા ગણત્રીમાં નથી ત્યારે ભાવચૂલા પણ ગણત્રીમાં નજ માનવી જોઈએ, અને જે એમેજ હોય તે પછી દશવૈકાલિકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com