________________
प्रश्नोत्तर एकावनमो
१७५
घी गुल प्रमुख ल्यइ छइ, ते भणी जन्म सूतकनइ घरइ तेहनइ पाणी साथि पूजा करिवी निषिद्ध पूर्वांचायइ शास्त्रनइ न्यायइ थापी प्ररूपी, ते प्रमाण करिवी, वास कपूर नैवेद्यादि पूजा निषिद्ध नथी, एवं गीताथानइ पूछीवउ ॥५१॥
ભાષા-સૂતકવાલા ઘરે સાધુને આહાર પાણી વહેરવું ન કલ્પ, કારણકે દશાશ્રુતસ્કંધ(કલ્પસૂત્ર)માં લખ્યું છે કે- “બારમે દિવસ સંપ્રાપ્ત થયે, (સૂતકસંબંધી) અશુચિકર્મ નિવર્તન કર્યું છત” (મતલબકે) બાર દિવસે અશુચિકર્મ નિવર્તિત કર્યા પછી પિતાના મિત્ર જ્ઞાતિ આદિને જમાવ્યા, એટલે જન્મ દિવસથી બાર દિવસે ઘર પવિત્ર થાય, અગાર દિવસ સુધી ઘર અપવિત્ર હેય છે, તે તે અપવિત્રતા વાળા ઘરના પાણીથી પ્રભુની પખાલ પૂજા કેમ થઈ શકે છે તથા જન્મ સૂતકના ઘરે સાધુને આહાર નિમિત્તે જવાનુંએ જ્યારે નિષિદ્ધ છે, ત્યારે તે (સૂતકવાળા)ના ઘરે (તેના પાણી વિગેરેથી) જિનપ્રતિમા કેમ પૂજાય ? એજ બાબતે વ્યવહાર ભાષ્ય અને ટીકામાં લખ્યું છે કે-જન્મસૂતક એટલે જન્મ પછી દશ દિવસપર્યત અને મૃતસૂતક એટલે મૃત્યુ થયા પછી દશ દિવસ પર્યન્ત (તે ઘર ત્યાજય કહેવાય). +
+ વ્યવહાર ભાષ્યવૃત્તિમાંજ વલી લખ્યું છે કે-લૌકિક સૂતકના બે પ્રકાર છે-એક ઇત્વરિક (વેડા કાળનું) અને બીજું વાવસ્કથિક (જાવજીવનું), તેમાં જે મૃત્યુઆદિનાં સૂતક તે ઇત્તરકાલીન છે, તે ઘર દશ આદિ દિવસપર્યત છોડવાના, અને યાત્મથિક તે બડ(ખટિકાદિ) ચમાર. છીપા ડુંબ આદિ, એમની સાથે દરેક જાતને વ્યવહાર ઉત્તમ
જાતિના લેકે ચાવજીવન પર્યત વજિત માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com