________________
१६८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक टली, साध्वीयांनइ अक्षनिषद्या शास्त्रे निषेधी छइ, ते अक्ष न ल्यइ, इत्यादि बोल विचारियो । तथा झोली मध्ये तपारइ अक्ष थापना राखइ छइ ते जाण्या, परं अदीठी थापना भागलि क्रिया कीधी न सूझइ, झोलीउ ते देखाइ परं थापनाचार्य नथी देखाता, वली विचारिज्यो, नागोरी तपा-पासचन्दीया तेही थापना उघाडी नइ मांडइ छइ, परं झोलीमांहि किणे गच्छि नहीं घालता, ए विचारिज्यो । झोलीमांहि अक्ष समा तथा उपरांठा रह्या न जाणी यइ, उपरांठा गुरु अवंदनीक थाइ, इम कहीनइ पुणि केईएक झोलिमांहि राखी थापना अवंदनीक कहइ छइ, अम्हारइ वीटी थापना भागलि क्रिया नथी करता, एवं जोइवउ ॥ ४६ ।।
ભાષા–“ખરતને વેગવહતાં અક્ષની સ્થાપના માંડે છે' આ બેલ તમોએ અજાણપણે લખ્યો છે, અને કલ્પ વાંચતાં અક્ષ માંડે તે થાપના નિમિત્તે નહીં, પણ બીજા કામે માંડે છે, તે (ખુલાસે) વલી પૂછવાથી પામશે, અમે અક્ષની સ્થાપના અસદ્ભાવ માનીએ છીએ, અક્ષ વદિ ખુલ્લા હોય અને તે અને નવકાર ગણીને થાયા હોય તે ઇવર કાલીન થાપના થાય, અને તે અક્ષને ચલાવ્યાં થાપના ન રહે, અને સાધ્વીઓને અક્ષનિષદ્યા રાખવાને શાસ્ત્રમાં નિષેધ છે, તેઓ અક્ષ ન લિયે, ઇત્યાદિ બેલ વિચારજે, તથા તપને અક્ષ થાપના ઝોલીમાં રાખે છે, પરંતુ અદશ્ય થાપના આગળ ક્રિયા કરેલી શુદ્ધ ન કહેવાય, (ઝેલીમાં થાપના રાખવાથી) તે લીયું દેખાય છે. પણ થાપનાચાર્ય નથી દેખાતા તે વિચારજે. નાગરી તપા (પાસચંદીયા) તે પણ થાપના ઉઘાડીને માંડે છે. પરંતુ છેલીમાં કે ઈ ગ૭વાળા રાખતા નથી. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com