________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक વિચારજે, તથા દેવ અને ગુરૂ. બન્નેની આગળ “ભગવન્! એ એક સરખે શબ્દ અણધટતે છે, દેવ અને ગુરૂ. બન્ને એક શબ્દ કેમ બોલાય ? વિચારજે, જિનની સ્થાપના શિવાય ગુરૂ આગળ દેવવાંદવા ન સૂઝે તે “ભગવાન ! ચૈત્યવંદન કરૂં ?” એમ કેમ કહેવાય ? અને દેરાસરમાં રહી ગુરૂને એ ખમાસમણ દેતાં દેવને અવિનય થાય, અપસરામાં પણ તીર્થકરની થાપના આગળ ચૈત્યવંદન કરાય છે. તે પણ દેવની આશાતના એ માન્યતા હોય તે) થાપનામાં પંચપરમેષ્ટીની સ્થાપના છેજ. તીર્થકરની સ્થાપના વિના ચિત્યવંદના નજ થાય, એ જેજે. (ત ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૫૦, ગ્રંથ ૨ બેલ ૫૪ મે.)
४६-तथा खरतर अक्षनी थापना न मांडइ, ते ग्युं ? ભાષા-ખરતર અક્ષ(શંખની એક જાતિ)ની સ્થાપના ન માંડે, તે શું ?
+ ત ખ ભેદ પૃ. ૨૮ માં અનુગદ્વાર સૂત્રને “પ્રવ ar a a” ઇત્યાદિ પાઠ આગળ કરીને અક્ષની થાપનાજ માન્ય કરાવવા મથનાર આગમપ્રજ્ઞાચાર્ય અને એમના અનુયાયિઓ એજ સૂત્રપાઠમાં તેમ પિતાના પૂર્વજ દેવેંદ્રસૂરિજીએ “ચત્યવંદનભાળ”ની ૨૯ મી ગાથામાં “ઘર” શબ્દથી બતાવેલ “વરાટક” કેડીની સ્થાપના કેમ નથી રાખતા ? અક્ષશિયાય બીજી કોઈ પણ જાતની થાપના ન રાખી શકાય, બીજી સ્થાપના સામે આવશ્યકાદિ ક્રિયા કરવી ન કશે એવો વિધાન કયા સર્વમાન્ય શાસ્ત્રમાં છે ? આગમપ્રજ્ઞ બતાવે.
સદાને માટે પિતાપિતાના સમુદાયમાં જે રાખવાની પ્રવૃત્તિ ચાલતી હોય તે એક જ રખાય, બધી કાંઇ ન રખાય, પરંતુ તપાઓ જેમ અક્ષશિવાયની થાપનાને અમાન્ય બતાવે છે, અને તેની આગળ આવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com