________________
१५२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ચૂ રાખે અને ધકા નિમિત્તે ગૃહસ્થને આપે તેા લાભ છે, આહારદિના નિમિત્તે આપે તો દોષ લાગે, પરંતુ ‘વાસ(ક્ષેપ)ના કાથલા રાખે’આ ખેલ લિખ્યા તે દૃષ્ટિરાગના છે, સેર કે પાસેરે કેાથળા કેમ કહેવાય ? વલી ઋષિતિઓને સાનાની મુહમ્મદી મહેાર અને રૂપીયા આપી યાતો ગૃહસ્થા પાસે કબૂલાત કરાવીને શ્રાવક શ્રાવિકા બાળકના માથે વાસક્ષેપ કરાવે છે તે ક્યા શાસ્ત્રને ન્યાય છે ? સપ્રમાણ કહેજો, તપા પણ વાસક્ષેપ રાખે છે, વહુ માનવિદ્યાના પટ પૂજે છે, તપાની માટી તથા છેોટી પોસાલે હજુ પણ એ ચાલ છે, ઋષિમતીએએ તે અસલની ચાલને છેડી દીધી હોય તે તે જાણે (અને) ધ્યાનનું નામ લઈને પડદામાં બેસી પટ ઉપર વાસક્ષેપ કરે છે તે તે જાણે, લેાકમાં તે પૂજ્ય ધ્યાનમાં ખેડા (હે)' એમ કહેવાય છે. તથા શાસ્ત્રોમાં ખીજે પહારે અથ પૌરૂષી કહેવાય. પણ ધ્યાનપૌરૂપી નથી કહેવાતી, એ વિચારજો; ધણુ દૃષ્ટિરાગ સારૂં નથી,
.
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ એલ ૪૪, ગ્રંથ ૨ ખેલ ૪૭ મા ) ४३ प्रश्न - तथा खग्तरांनइ श्रीमल्लिनाथ. श्रीनेमिनाथ श्रीमहावीर ए तीर्थकरनी प्रतिमा देहरासरइ पूजाइ नहीं, तपानइ इ, ते स्यु ? ભાષા:-ખરતરાને મલ્લિનાથ, તેમનાથ. અને મહાવીર પ્રભુ, એ તીર્થંકરાની પ્રતિમા ઘરદેરાસરે ન પૂજાય, તપાંને ધૃજાય છે. તે શુ ? तत्रार्थे - अम्हारइतउ (ए) तीर्थंकर पूजिवानउ निषेध नथी. तथा मल्लिनाथ - नेमिनाथ, वीरो वैराग्य कारणम् ।" एहवा जे श्लोक कहिवरावइ छइ, ते श्लोक खरतराना कीधा नथी, किहां (इ) वास्तुक शास्त्रमहि क्ह्या हुबइ तउ तेहना करण हार जाणइ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
tr