________________
અધિ.
'તાં જે
‘ગે ,
8
प्रश्नोत्तर चत्वारिंशत् शतक આ પ્રમાણે કહેનારાઓ અરિહંતની આશાતનાથી બીતા નથી, વલી આ હકીક્ત ઋષિમતીઓના જતિઓને પૂછો, ખરતાથી આવા બેલ ન કહેવાય, આ પ્રશ્ન અણઘટત પૂછો છે, હમણાં ઋષિમતીઓ રાગદ્વેષના વશથી અયોગ્ય બેલતાં કે કરતાં જોતા નથી. અને કેટલાએક સારા યતિઓના સંગે જૈન દેરાસરે નવીન કરાવતા હેય તેમને યવન થકી હુકમ ફાન કરાવવા નથી દેતા, અને કેકેકતિ ભારીકમી ઋષિમતીઓના ઋષિ દેરાસર પડાવાના ફરમાન કરાવવા વાંછે છે, તેમ કેઈક ઋષિમતીઓના શ્રાવકે રાગદ્વેષને વશ થયા દેરાસરો પડાવવા નિમિત્તે યતિઓને દેકડા પૂરે છે, વેપારીઓના પ્રેરેલા રાગદ્વેષને વશ થઈ એવા કામ કરતાં કરાવતાં (ભાવી) જોતા નથી, વલી ઋષિમતીઓ શિવાય બીજા ગચ્છવાસીઓની પ્રતિષ્ઠિત જિન પ્રતિમાને અવંદનીય કહે છે. એ મહા જબરદસ્ત (ઉત્પાત) બલવાન થઈ જિનશાસનમાં કરે છે. ગુરૂઓ પણ જાણતા છતાં તેને કેમ રેકતા નથી? જણાય છે કે તેમને એ વાત રૂચે છે અથવા તે તે કુશિષ્ય પિતાના ગુરૂને કથન માનતો નથી. આ વાત વિચારજો !
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૪૫, ગ્રંથ ૨ બોલ ૪૮ )
४४ श्र-तथा खरतरांग पदिक वरमालइ पखइ वखाण वेलायई बाजवटि न बइसइ, ते स्युं ?।
ભાષા:–ખરતરના પદસ્થ વર્ષાકાળ શિવાય વ્યાખ્યાન સમયે બજેટ (ચેખુણે ન્હાના પાટલા) ઉપર ન બેસે, તે શું ?
तत्रार्थे-ए वात इमजि-जे कारण पखइ वर्षाकाल टाली शेषकालइ यतिनइं पादपीठादि न कल्पइ, परं श्रीभट्टारक (जे) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com