________________
१६२
પ્રશ્નોત્તરીવાશિત્ શતw (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૪૭, ગ્રંથ ર બોલ ૫૦ મે)
४६ प्रश्न-तथा खरतरांनइ पडिकमणा कीधा पछइ 'खुद्रोपद्रवओहडावण'नउ काउस्सग्ग इहलोकार्थि करइ, ते स्युं ?।
ભાષા-ખરતને પડિકમણું કર્યા પછી “શુદ્રોપદ્રવ ઓહડાવણને કાઉસ્સગ આલેકાર્થે કરે છે, તે શું ? |
तत्रार्थे–तपांनइ 'दुःखक्षय-कर्मक्षय'नउ काउस्सग्ग करइ, ते स्युं ? ए सरिखुंजि छइ, दुःखनउ क्षय ते इहलोकार्थि छइ, परं ए आपणा २ गुरुनी आचरणा छइ, गुरुनी आचरणानइ जे चर्चइ ते भोला कहीयइ, गुरुनी आचरणा ऊपर शास्त्र न जोईयइ ॥४६।।
ભાષા–તપાને “દુખલય–કર્મક્ષયને કાઉસ્સગ્ન કરે છે તે શું ? એ સરિખું જ છે, x દુખને ક્ષય તે આ લોક નિમિત્તે છે, પરંતુ એ પિતપિતાના ગુરૂઓની આચરણા છે, ગુરૂઓની આચરણને જે ચર્ચે તે ભોળા (સમજ વગરના) કહેવાય. તે ઉપર શાસ્ત્ર ન જેવાય !
* આ કાઉસ્સગ જે તપાઓ કરે છે તેના માટે તે શાસ્ત્ર પ્રમાણુ આગમપ્રજ્ઞાચાર્યો શોધી જ કાઢયું હશે, તે તે અહિં પાઠકને લખીને બતાવ્યો કેમ નહીં ? વસ્તુત: આ કાઉસ્સગ્ન કરવું એ શાસ્ત્રને નહીં પણ તપાના ઘરને આચાર છે, ને એમાં જે દુ:ખને ક્ષય માગો તે આલોક માટે નહીં તે બીજું છે ? બીજું આજ કાલના તપાઓ પાક્ષિક શિવાય હમેશાના પ્રતિક્રમણમાં શાંતિ અવશ્ય બલવાનું જે માની બેઠા છે એ પણ શાસ્ત્રાનુસાર નથી તેમ જૂના તપાઓને પણ સમ્મત નથી, કિંતુ આજકાલના તપાઓના ઘરને આચાર છે, તપાના પરમપૂજ્યાચાર્ય
શ્રીવિજયસેન સુરિ “શાંતિ પાખીના દિવસે અવશ્ય અને બીજા (દેવસીના) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com