________________
१५६
પ્રશ્નોત્તરવારિશ શત ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૪૬, ગ્રં. ૨ બેલ ૪૯). ___४५ प्रश्न - तथा 'सुद्धवियड' शब्दई श्रीकल्पसूत्रमांहि खरता શિવાય પણ પાટ પાટલા પર પદસ્થ બેસે એવી માન્યતા કે આમતરીકે
ગચ્છમાં તે છેજ નહીં, પરંતુ તમારા તપાઓમાં તે પદસ્થ શિવાયના સામાન્ય સાધુઓ પણ આખો દિવસ પાટપર પગઉપર પગ ચઢાવી બેઠેલા આજે ઘણાએ જોવાય છે, અને વ્યાખ્યાન સમયે તે પાટપર બેસવાની પ્રવૃત્તિ આજે ક્યા ગચ્છમાં કે સમુદાયમાં નથી ? શું આ બને બેલેના મૂળ લેખકે વ્યાખ્યાન સમયે પાટ પર જોતા બેસતા ? કે હમણું એના અનુવાદક અને પ્રકાશક અગમપ્રજ્ઞાચાર્ય નથી બેસતા ?
આ પ્રશ્નોત્તર ગ્રંથના આ ૪૮ માં પ્રશ્નોત્તરને બરાબર ધ્યાનપૂર્વક વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે-યેન કેન બીજાને ઉતારી પાડવા માટે વિપક્ષિઓ કેવા જુઠા કાવાદાવા કરે છે ? આવા આત્માઓ પર ભાવદયા આવવા સાથે સાશ્ચર્ય વિચાર આવે છે-આત્મહિતેષિતાની બુદ્ધિઓ ઘરબાર કુટુંબ પરિવાર અને ધન માલ મિક્તનો ત્યાગ કરી સર્વવિનિ સંયમ કે જેની અંદર સર્વથા પ્રકારે કૂડ કપટ પ્રપંચ જાળ ત્યાગ કરવાનું જ ઉપદેશ પરમતારક વીતરાગદેએ કરેલ છે, તેને પ્રાપ્ત કરીને પણ જે આત્માઓ ૯ર્ષના વ્યહમાં ફસાઈ જઈ આવા જુઠા કાવાદાવા કરીને છેડા કાળના જીવન માટે કેવા અશુભ કર્મો ઉપાઈ રહ્યા છે ? અને એના વિપાક કેવા પ્રકારે એ આત્માઓને ભોગવવા પડશે ? એને પરમાર્થ કેવળીગમ્યજ માની શકાય, અસ્તુ. શાસન દેવ એવા આત્માઓને સ્વહિત સાધવાની બુદ્ધિ અને મહાગ્રહ રહિત નિષ્પક્ષપાત વૃત્તિ અપે કે જેથી એવા અનુચિત કર્તવ્યથી વિરમી પિતાનું આત્મહિત સાધે આજ એક શુભેચ્છા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com