________________
प्रश्नोत्तर चुम्मालीसमो
१५५ सूरिमंत्रधारी ते गणधर स्थानीय छइ, ते भणी जिम गणधर राजायई प्राण्या मिहासण तथा पादपीठ उपरि बइसीनइ विचालला वि पहर देसना द्यइ, लोकांना संदेह फेडइ, एहवा श्रीबृहस्कल्पभाष्यचूर्णिमांहि कह्या छइ, यत:-"राओवय सीहार से निविट्ठो का कहति, तदभावे तित्थयर पायवीढोपक्टिो कहति।" एतलई तीर्थंकर देवछंदइ पधारू गणधर काष्ठमय पादपीठ परि बइसइ, राजाअई प्राण्या सीहासणइ बइसई, एवं श्रीप्राचार्य पुणि गणधर स्थानीय थका पाटलइ वखाण करइ ॥ ४४ ।।
ભાષા–આ વાત એમ છે કે જે કારણશિવાય વાળને છોડી શેકાળે યતિને દિપીઠાદિ ન કલ્પે. પરંતુ આચાર્ય જે સૂરિમંત્રધારી (તે) ગણધર સ્થાનીય છે. માટે જેમ ગણધર મહારાજ રાજાના લાવેલા સિંહાસન ઉપર અથવા તીર્થકરેના પાદપીઠ ઉપર બેસીને વચલા બે પહોર દેશના આપે અને લોકોના સંદેહ ટાળે એમ બક્કલ્પભાખ ચૂર્ણિમાં કહ્યું છે, જેમકે રાજાના આણેલા સિંહાસનમાં અથવા તીર્થકરેના પાદપીઠ ઉપર બેસી ધમ દેશના દિયે” એટલે તીર્થકર દેવ દે પધાર્યા પછી ગણધર કાષ્ઠમય પાદપીઠ ઉપર બેસે, અથવા રાજાના લાવેલા સિંહાસણ પર બેસે, એવં આચાર્ય પણ ગણધર સ્થાનીય હોવાથી પાટ ઉપર બેસી વ્યાખ્યાન કરે. +
+ તપા ખરતર પૃ૦ ૩૪ તથા ૧૪૦ માં અનુક્રમે બેલ નં. ૪૫ અને ૪૮ માં બને મૂળ લેખકે એ “વવાવેત્તાય” આ શબ્દને સાવ ઉડાડી દઈને બે વર્ષાકાળના ચોમાસા શિવાય હમેશાં પાટ પાટલા
ઉપર બેસવાનું જુદું જ દેષારોપણ કર્યું છે, બારે માસ, ને વ્યાખ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com