________________
प्रश्नोत्तर पिस्तालीसमो પાણી, એમ બન્ને શબ્દોના જુદા જુદા અર્થો પરંપરાગમાનુસાર બતાવ્યા છે, શ્રીઆચારાંગ (૬૦ ૨ અ• ૧ ઉ. ૭) માં “કસિવિચ ભતાગ્રહવશ “જુવાર’ શબ્દને અર્થ ફક્ત ઉન્હેં પાણી જ કરે એ શાસ્ત્રવિરૂદ્ધ તપાના ઘરનો આચાર છે.
તમે ખરતર ભેદ પૃ. ૩૬ માં મૂળ લેખકના લખ્યા મુજબજ ‘માત્તાસ્થાને મત્તિકાવાવ:'ની ઉક્તિને અક્ષરશ: ચરિતાર્થ કરતા આગમપ્રજ્ઞાચાર્ય માત્ર ઘણુગ વૃત્તિના “વિવારં-૩u આ પાકને આગળ કરી લખે છે કે-“અભયદેવ સૂરિને વખતે, જેમ તપ માને છે, તેમ માનતા હતા (હાલ) ખરતરે નવા માર્ગ કાઢ્યા છે” પરંતુ જણાય છે કે અભયદેવ સૂરિથીય પ્રાચીન અને એમને પણ માન્ય. એવા શિવાંકાચાર્ય રચિત આચારાંગ સૂત્રની ટીકાને અવલોકવાની તસ્દી આગમપ્રજ્ઞજીએ નથી ઉઠાવી, અગર તેને જોઈ હશે તેય “સ્વમતાપ્રહના આવેશમાં એનું ભાન નથી રહ્યું' એમ કહેતાં તે જરાએ અતિશયોકિત થતી હોય તેમ નથી જાણતું, જે એમ ન હોત તે
ખરતરે નવા માર્ગ કાઢ્યા છે એમ સહસા લખી ન દેતા, મહાશયજી ! ખરતરે તે નવા માર્ગ નથી કાઢ્યા, પણ તપાએએજ જૈન મુનિઓને લેવા ગ્ય શાસ્ત્રવિહિત એકવીસ પ્રકારના પાણી છોડી ઈ માત્ર એક જ ઉન્હા પાણી, કે જે પ્રાયઃ સાધુ-સાધ્વીઓના નિમિત્તેજ કાયો આરંભ કરી ગૃહસ્થ તૈયાર કરે છે. તેને જ લેવાને નવો માર્ગ કાવ્યો છેઉન્હા પાણી સિવાય બીજા પ્રાસુક પાણીને કાળ માન છે હોય છે એમ કહેવું તે ખોટું બચાવ છે. કારણકે પ્રવચનસારોદ્ધાર
મૂળમાં આચાર્યશ્રીનેમિચંદ્રસુરિ અને તેની ટીકામાં આચાર્ય શ્રસિદ્ધસેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com