________________
प्रश्नोत्तर बेंतालीसमो
१५१ पासेरइ कोथला किम कहीयर ? | वली ऋषिमतीयांरइ सोनानी मुहर मुहम्मदी रुपईया प्रमुख लेइनइ (वा) गृहस्थनइ म थइ कबूला (त) करावीनइ श्रावक श्राविका बालकनइ माथइ वासक्षेप करावइ तेहनउ विचार कहिज्यो, ते केहइ शास्त्रनउ न्याय छइ ? तपा पुरिण वाम राखइ छ३, वर्द्धमान विद्याना पुड पूजई छई, तपांरी वडीलहुडी पोसालि ए चालि अजीम छइ, जइ ऋपिमतीए मूलगी ए चालि छोडी द्यइ तउ ते जाणइ, ध्याननउ नाम लेई नइ पडदइमांहि बइसीनइ पुडइ वासक्षेपपूजा करइ छइ । तउ ते जाणइ, लोकमांहि तर ' पूज्य ध्यानइ बइठा' इम कहाइ छइ । तथा शास्त्र मध्ये बीजइ पहरि अर्थपौरुषी कहाइ पिण ध्यान पौरुषी न कहाइ, ए घणुं विचारिज्यो, दृष्टिराग घणुं भल नथी ||४२ ||
ભાષા:–તપસ્યા ઉચરાવાની દીક્ષાની સમ્યક્ત્વાદિ તેાચ્ચારની नहीमां. ओणा हेतां तथा स्थापना. घट. पाटली. प्रतिभा व ધ્વજાની પ્રતિષ્ઠા આદિ માંગલીક કાર્યનિમિત્તે તેમ ખીજા તેવા પ્રકારના ધર્મ ધ્યાન સાધનમાં સુરિમ`ત્ર કે વમાનવિદ્યાથી મંત્રિત વાસક્ષેપની જરૂરત પડે છે, અને ગૃહસ્થા પાસે વાસક્ષેપ હોય કે ન હોય, એટલે યતિ પણ પ્રસ ંગે વાસક્ષેપ પાસે રાખે અને ધમ કાય નિમિત્તે ગૃહસ્થને આપે પણ ખરા, પરંતુ જો સંસારના કાનિમિત્તે કે આહારનિમિત્તે ચૂણ (વાસક્ષેપ) આપે તે સાધુને દોષ લાગે, વલી વાત વિચારવાની છે, તમારૂં પૂછ્યું તમેા સંભારજો, દિ સાધુ વાસક્ષેપ ન રાખે તે તે અવસરે ગૃહસ્થને શું આપે ? અને શાસ્ત્રના ન્યાયે આહાર નિમિત્તે શ્રાવકને તીનિર્માલ્ય સાધુ ન આપે, પણ રાખે છે, એટલે યતિ વાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com