________________
प्रश्नोत्तर एकतालीममो कर्यउ हवइ ते त्रि(बि)हुं पहरां पछइ न पारइ, ते स्युं ?
ભાષા-ખરને જેણે તિવિહાર ઉપવાસ અવ(પુરિમ) ૪ કર્યો હેય તે ત્રણ પહેર પછી પારે નહીં, તે શું ?
તત્રાર્થ-નિરૂં પ્રવ(પુરિમઢનાં પ્રવાસવાણ પોલત? જ છું; ते त्रि(बि)हुं पहरां पछइजि पाणी पारइ, जे भणी अम्हारइ ए नियम नथी. जे पछइ पार्या न सूझइजि, तथा अवड्ढि त्रिहुं पहरे गये थाइ, त्रिहुं पहरां पछी सर्व पडिलेहणा काल छइ, ते भणी अव ढ काल गयां पाणी पारी पडिलेहण करी दिवसचरिम पच्चक्वाण करइ त उ वारू, पडिलेहणाथी पहिली अवड्ढे पारीयइ तउ निरतउ संच मिलइ, अन्यथा पडिलेहण करतां दिवमचरिम पच्चखाण स्यु करइ ? ते विचारिवउ छइ. तेह भणी ३ पहरे पूरे थये पडिलेहण पहिला पारिये तउ विचारिवा मरिखउ न थाइ ।।४।।
ભાષા –જે પિસાતીએ અવ(પુરિમ)ના પચ્ચક્ખાણ કર્યા છે તે ત્રણ (બે) પહોર પછી જ પાણી (પચ્ચખાણ) પારે, કારણ? અમારે આ નિયમ નથી કે પછી પાર ન જ કલ્પે, પહેલાનાં ત્રણ પહોર વયે અવઢ થાય, ત્રણે પહોર પછી બધે કાળ પડિલેહણાને છે, માટે અવક્ટને કાળ આવ્યું પાણી પારીને પડિલેહણ કરી દિવસચરિમ પચ્ચકખાણુ
* તપા ખરતર ભેદમાં અવઢને નહીં પણ રિમઠને પ્રશ્ન છે, એટલે તે તો બે પહોરેજ પારી લેવાનું, તેને ત્રીજા પહેરે પારવાની શું આવશ્યકતા ? અને કદાચ બરે તૃષા ન લાગવાથી ન પારે, ને ત્રીજા પહેરે તૃપા લાગવાથી જે પારવા ચાહે તો તેને ન મારવાનું ખરતર ગચ્છના કયા ગ્રંથમાં લખ્યું છે ? તે પ્રમાણ પાઠ જ ખ્યાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com