________________
૨૪
પ્રશ્નોત્તરવવાશિત શત પડિકમવાની હોય તે જણાવજે | + ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ કર, ગ્રંથ ૨ બેલ ૪૫ મે). ४१ प्रश्न-तथा खरतरांरइ जिणइ तिविहार उपवास अव(पुरिम)डढ
+ તપા ખરતર ભેદ પૃ. ૩૦૩૧ માં લખ્યું છે કે “ખરતર ઇરિયાવહી પડિકમ્યા વિના નવતત્વ તથા જીવવિચારાદિક પ્રકરણ ગણવા ભણવા ન સૂઝે એમ કહે છે, તે અક્ષર ક્યાં છે?” એટલે પૂછવાનું કે આ ગ્રંથના પ્રશ્ન ૧૦ માં અને એની ફૂટનોટમાં બતાવ્યા મુજબ અનેક પ્રાચીન અને પરમસુવિહિત સર્વમાન્ય આચાર્યો, જેવા કે આવશ્યકદિ ચૂર્ણિકાર જિનદાસ ગણિ મહત્તરાચાર્ય, હભિદ્રાચાર્ય, નવાંગ ટીકાકાર અભયદેવસૂરિ, કાલિકાલસર્વજ્ઞાચાર્ય હેમચંદ્રસૂરિ આદિ સર્વમાન્ય આચાર્યોના કથનાનુસાર નવમા સામાયિક વ્રતના નામ સાથે વર્ણિત વિધિમાં સામાબિક ડકકરેમિ ભંતે ! ઉર્યા બાદ ઇરિયાવહિયા પડિકમવાનું વિધાન ચેપ્યું હોવા છતાં પિતાના મતાગ્રહને પોષવા સારૂ જેમાં “સામયિક એવા શબ્દો નામ નિશાન સરખુંય નથી અને નવકારના પછી દરિયાવહીના ઉપધાનનો હેતુ માત્ર બતાવનાર મહાનિશીથ સૂત્રના જે “નોરમા ! ઝgडिक्कंताए इरियावहियाए न कप्पइ चेव काउं किंचिवि चेइयवंदणમાય મારૂ” આ પાઠને આગળ કરીને જ્યારે પિકારી રહ્યા છે કે ઈરિયાવદ્યિા પડિકમ્યા વગર કોઈ પણ ધર્મક્રિયા કરવી ન કરે ત્યારે એજ મહાનિશીથ સૂત્રના ઉપરોક્ત પાઠમાં નામ સાથે બતાવેલ નવતત્યાદિ પ્રકરણ ગ્રંથને ભણવા-ગણવા રૂપ જે સ્વાધ્યાય, તે ઇરિયાવહિયા પડિકંમ્યા વગર કેમ કરી શકાય ? નજ કરી શકાય, છતાં તેમ કરવું
એ શાસ્ત્રવિહિન નહીં, પણ શાસ્ત્રવિરૂદ્ધ તપ ધણીઓના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com