________________
૨૪૬
प्रश्नोत्तर चत्वारिंशत् शतक બે દેપ ન લાગે, એટલે શ્રીદેવેંદ્રસૂરિકૃત શ્રાદ્ધદિનકૃત્ય તથા (તેમના શિષ્ય ધર્મકીર્તિકૃત) સંધાચાર ભાષ્ય તેમજ હેમહંસોપાધ્યાયકૃત પડાવશ્યક બાળાવબોધ અને પંડિત હર્ષભૂષણકૃત શ્રાદ્ધવિધિવિનિશ્ચય. (આ બધા) તપા ગચ્છ(વાળાએ)ના કીધા ગ્રંથે પરસ્પર મળતા છે, મતલબકે વાંદણું દેતાં (તથા ) કાઉસગ્નમાં શ્રાવક શ્રાવિકાએ ક્રિયા કરતાં ચરવલે ન લે, તેમ લઘુ અને વૃદ્ધ પિશાળીયા તપાશ્રાવક ક્રિયા કરતાં ચરવલે ભૂમીએ મૂકે છે. પરંતુ યતિની માફક હાથમાં નથી લેતા, તેમના યતિઓ પણ પૂછતાં એમજ કહે છે. એવું માર્ગે ચાલતાં સામાયિકાર તથા પિસાતીને પણ ચરવલે લેવાનું નથી. પૂજવાનું કામ નિષદ્યા સ્થાનીય પૂછણથી કરવું શાસ્ત્રન્યાયે જોવાય છે, ચરવલે
યણનું સાધન છે, તેનાથી ઉપાશ્રય પિષધશાળા અને ઘર પણ પૂજવા જોઈએ, એટલેજ તો આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે- જે ઘેર સામાયિક લઈને જે યતિ પાસે જાય તે સાધુ પાસેથી રજોહરણ માગે એમ કહ્યું છે. પણ રજોહરણ તે સાથે લઈ જાય તેનાથી પૂજવાનું નથી કહ્યું, શા માટે ? કે શાયત ભાગે ભંગાવે, ચરવેલે એ જાણો અંગ છે પણ જેમ શાસ્ત્રમાં કહ્યું હોય તેમ કરવું. એ શાસ્ત્રન્યાય છે એમ જાણીએ છીએ, વળી જેમ ગીતાર્થ ગુરૂઓ કહે તેમ શાસ્ત્રાણાએ માનીએ, પરંતુ મતાનુરાગ ન કરિયે, છદ્મસ્થ જીવ ક્યાં ને ક્યાં ચૂકનાર છે, પણ (શાસ્ત્રના) અક્ષર જોયા પછી કદાગ્રહ ન કરિયે, વિચારજે, (અરૂબરૂ) મળવાથી (બધા) જવાબ પૂરા થાય (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૪૧, ગ્રંથ ૨ બોલ ૪૪ ).
४० प्रश्न-तथा खरतरांग्इ नवतत्त्व जीवविचार प्रमुख (प्रकरण) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com