________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
પ્રમાજિવાને કામ કરે, પણ મહાતમા (સાધુ) ની પરિ મુખ આગલી ઘરે નહીં' અહિં આચરણજ પ્રમાણ છે, તથા શ્રાવિકાને ચરવેલ રાખવાને સાવ નિષેધ જ છે, કે વૃદ્ધા શ્રાવિકા કદાચ રાખે તે ચોખુણે ચરલે રાખે, હકીકત આ છે કે–જે સ્વાગ્રહથી પિતાના ખાસ ગુરૂઓના કથન નથી માનતા તે બીજના કથનને કેમ માનવાના ? જેમકે તપ ગચ્છાચાર્ય શ્રીમસુંદરસૂરિ શિષ્ય મહોપાધ્યાય હેમહંસ ગણિત પડાવશ્યક બાળાબેધમાં લખ્યું છે. (એને પાઠ ઉપર બાલબધમાં આપી દીધું છે) તેમ પંહર્ષભૂષણકૃત શ્રાદ્ધવિધિવિનિશ્ચય ગ્રંથના આધારે પણ ચડુલી દેવ ટાલ્યા છે, (તે આ પ્રમાણે-) “શ્રાવિકાઓને તે પૂર્વદર્શિત અશઠ (આત્માથી) આચાર્યોએ આચરેલ પરંપરાગત સામાચારી અનુસાર મનની વિપરીતતાનો હેતુભૂત હેવાથી ગેળ છાંડીને ચરવલે રાખવો પણ નિષેધ કરાય છે. એટલે તેઓ ચરેલાના સ્થાને પૂંછનકાદિ (વસ્ત્રાદિ)થી પ્રમાર્જન કરે છે, પરંતુ વૃદ્ધાવસ્થાવાળી કે જેઓની વિકારબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે તેવીઓ ચરવલે રાખે પણ છે” આ રીતે તપાગ
ના પંડિત હર્ષભૂષણકૃત ગ્રંથમાં વાંદણાના બે દેષ “અંકુશ” અને અંબાડ નામના છેડવાના કહ્યા છે. એ વળી કાઉસ્સગ્નમાં ડાબા હાથે રજોહરણ અને જમણે હાથે મુહપત્તી રાખવાની વિધિ મુખ્યતયા યતિઓની છે,
પાઠમાંજ “તરણ અતિ ઊત્ત અંતે' આ વાક્યથી સ્પષ્ટ કર્થ છે. છતાં આજે જે લેકે સામાયિકારને ચરવલા શિવાય ખસવાનું નિષેધ કરે છે તે શાસ્ત્રીય નહીં પણ ઘણુઓના ઘરનેજ આચાર છે, સેનપ્રશ્ન ભાષાંતરકારે નિર્ણ' શબ્દને અર્થ જે દંડાસણ” કર્યો છે
તે ક્યા શાસ્ત્રના આધારે છે ? એને ખુલાસે જવ્વાચાર્ય કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com