________________
GE
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ભાષા-ખરતરે પચ્ચક્ખાણ કરાવતાં દ્રવ્ય ૧ દ્રવ્ય ૨ દ્રવ્યસંખ્યા ૩ ઈત્યાદિ સિરે પર્યન્ત પચ્ચકખાણ કરાવે છે, આવશ્યક સૂત્રમાં એ પાઠ નથી, + તે કેમ કરાય છે ? |
इम जे लिख्या तत्रार्थे-आवश्यकना पाठ (जे) छइ ते यतियां ऊपरि छइ, परं श्रावकनइ शास्त्रोक्त चवदे नियम उच्चते-हे चोयग ! परीसहसेन्नं तेण जेयव्वं, तो तप्पराजयनिमित्तं जोहस्सेव कवयभूओ पच्चक्खाएवि तस्स आहारो વાચવ્યો-“@ISSારે વિવા, માથાનો તે ! तम्हा समाहिहे, दायव्वो तस्स आहारो।। १ ।। सरीर मुज्झियं जेण, को संगो ? तस्स भोयणे । समाहिसंधणाहेउं, दिज्जए सो उ ચંતા છે ૨ !”
( પંચાશકચૂર્ણિ પાના ૧૩૬) આ પાઠોમાં એફખું કહેવાયું છે કે– અણસણવાળાની પતિત મનવૃત્તિને સુધારવા ખાતર ગમે તે ટાઈમે પાણી શું ? આહાર પણ આપવું. બીજું આવા પ્રસંગે તપાઓ પણ પાણ આદિ આપે છે. છતાં પિતાને દેવ ઢાંકવા આવા છળ પ્રપંચ કરવા એ તમારા ઘરને આચાર છે.
+ આવશ્યકાદિ શાસ્ત્રોમાં બધે “સૂરે ઉગ્ગએ અભાઠેના પ્રચફખાણ કહ્યા છે, પણ “છઠભત્ત-આઠમભાં” આદિ પચ્ચક્ખાણ કયાં એ શાસ્ત્રમાં કહ્યા હોય તો તે પ્રમાણ જળ્યાચાર્ય બતાવે, આશ્યિક ચૂર્ણિ તથા ટીકા અને તપા દેવેંદ્રસુરિત ચખાણ ભાષ્યમાં જેમ કહ્યું છે તેમ ઉપવાસ આદિના પચ્ચખાણ ખરતર કરે છે, દેવેંદ્રસૂરિના સમય પછીથી નવા જોડી કાઢેલા છડઅભાદિ ભેગા પચ્ચકખાણ તપા કરે છે, તે એમના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com