________________
प्रश्नाचर चोत्रीसमो
१२९
जइ गति सचित्त पाणी पीयइ तरही तिविहार पच्चक्खाण न भाजइ, त्रस जीवनी जयणा करतां घणा लाभ, एवं परिछेज्यो ॥३४॥
ભાષા:-જે દિવસે ઉપવાસ આંબિલ નિવીના પચ્ચખાણ તથા સચિત્તને નિયમ કરી તિવિહાર પચ્ચખે તે માણસ રાત્રે ચોવિહાર કરે. એટલે પાણહારને પચ્ચખાણ કરીને ચારે આહારનો ત્યાગ કરે, જેને થાવજજીવ સચિત્તનો ત્યાગ હોય તેને રાત્રે ફાસૂ પાણી પાતા પચ્ચ ફખાણને ભંગ ન થાય કારણ? રાત્રિ પવા (માત્ર) થી પાણી સચિ: થતો નથી, કારણકે વરસાલામાં ત્રણ પ્રદર, મીયાલામાં ૪ પ્રહર. અને ઉલ્હાલામાં પાંચ પ્રહરસુધી ફાસૂ પાણી અચિત્ત રહે + એવીજ રીતે
+ जायइ सचि तया से, गिह्मम्ति पहर पंचगस्सुवरि । चउपहरोवरि सिसिरे, वासासु पुणो तिपहरुवरि ॥८८२।।
व्या०–'जायेत्यादि, जायते-भवति मचित्तता 'मति तस्य उष्णोदकस्य प्रासुकजलस्य वा ( प्रामुक-स्वकायपरकायशस्त्रोपहतत्वेनाचित्तिभूतं जल'मित्यस्याः पूर्वगाथाव्याख्या ) ग्लानाद्यर्थ धृतस्य 'ग्रीष्मे' उष्णकाले 'प्रहरपञ्चकस्योपरि' प्रहरपञ्चकादूर्व, कालस्यातिरूक्षत्वाच्चिरेणैव जीवपक्तिमद्भावात्, तथा 'शिशिरें शीतकाले, कालस्य स्निग्धत्वात्प्रहरचतुष्टयादूर्व सचिनता भवति. वर्षासु-वर्षाकाले पुनः कालस्यातिस्निग्धत्वापासुकीभूतमपि जलं भूयः प्रहरत्रयादूर्ध्व सचित्तीभवति, तदूर्ध्वमपि यदि ध्रियते तदा क्षारः प्रक्षे. पणीयो येन भूयः सचित्तं न भवतीति ८८२ (प्रव.सास ५.२२ ५-५५)
આ પાઠમાં ઉહાપાણીથી જુદો જે ફાસુ પાણી કહ્યો છે તે ५. सा. ना०४ ८८ मा थाना ना "प्रासुकं-स्वकायपरकाय
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com