________________
१३२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक श्रावकांनइ चव पाणहार' ए पाठ न कहीवउ, जइ ए पाठ श्रावक तिविहार पच्चक्रवाणीता कहइ तउ तिविहार पच्चक्खाणीता बीजाई छूटाई श्रावक तपारइ ‘पच्च पाणाहार' इम कांइ न कहइ ? (वस्तुतः) ए पाठ यतियांनइ कहिवउ छइ. श्रावक प्रभाति सूरे उग्गए पच्चक्खइ सांझा (पाणाहार) दिवनचरिम पच्चक्खइ ए घटत उजि छ३ ।। ३५॥
ભાષા–સવારે જે તિવિહાર પ ણ પિતાની મેળે કરે તે પચ્ચખાણ નામને આવશ્યક સાચવવા નિમિત્તે (છે), પછી વલી ગુરૂની સાખે (રાઈ) આલેયણ ખામણું પચ્ચકખાણ કરવા માટે બીજી વાર તિવિહાર પચ્ચખે, પછી સાંજની પડિલેહણ વેલાયે જે વલી તિવિહાર પચ્ચખે. તે ઉપવાસના જે આગાર ઉર્યા હતા તેને બંદ કરવા નિમિત્તે છે, પંચ સ્તુકની ટીકામાં કહ્યું છે કે-“તિવિહાર એકાસણ પચ્ચખીને જે જમ્યા પછી વલી તિવિહાર પચ્ચકખાણ કરે તે એકાસણના આગારે બંદ કરવા માટે છે તેમ અહિં પણ જાણવું, અથવા સાંજના છઠે આવશ્યક સાચવવાને દિવસચરિમ તિવિહાર પચ્ચખે, અથવા સાંજે ચોવિહાર પચ્ચખીને ઠે આવશ્યક કરે. અહિં અઘટિત શું જાણે છે? +, વલી શ્રાવકને પચ્ચખું પાણહાર આ પાઠ
+ તપાઓ સવારે ચોવિહાર એકાસણું પચ્ચકખીને સાંજે શું પચ્ચકખાણ કરે ? તે જંખ્યાચાર્ય બતાવે, જે પાણહાર પચ્ચકખે તો તે અઘટતું છે. કારણકે એક આસણે જમીને ઉડ્યા પછી ચારે આહારને ત્યાગ સવારે એકાસણું પચ્ચખતી વેળાએજ કરેલ છે. અને જે દિવસચરિમ ચાવહાર પચ્ચકખે તે સવારે પચ્ચખેલ ચેવિહાર જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com