________________
प्रश्नोत्तर पांत्रीसमो
१३३ કહેય ન જોઈએ, જે એ પાઠ તિવિહાર પચ્ચકખાણવાળા શ્રાવક કહે તે તિવિહાર પચ્ચકખાણવાળા બીજ 2ા શ્રાવક પણ તપાના 'પચ્ચક્ખું પાણહાર” એમ કેમ નથી કહેતા ? (વસ્તુતઃ ) એ પાઠ સાધુઓએ કહેવાનું છે, (અને) વાવક પ્રભાતે “સૂરે ઉગ્ગએ' (તથા) સાંજે (પાણહાર) દિવસચરિમ પચ્ચખે, એ ઘટિતજ છે.
બીજા દિવસના સૂત્ર સુધી છે, તે ક્યાં ગયે ? એને ઉત્તર સંખ્યાચાર્ય શાસ્ત્ર પ્રમાણથી આપે.
બીજું આત્મસંક્ષિએ, ગુરૂ લિએ અને દેવસલિએ, એમ ત્રણ વાર પચ્ચખાણ લેવાનું તો શાસ્ત્રોમાં સ્પષ્ટ વિધાન છે. તે શું તે શાસ્ત્રવિરૂદ્ધ કહેવાય ? નજ કહેવાય. અને ખરતરવાળાઓ તે લિયે છેજ, પરંતુ તપાઓ પણ ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ વાર ઉપરાંત ચોથી પાંચમી વાર પણ પચ્ચકખાણ લિયે છે, જેમકે પહેલાં ગુરૂસાક્ષિએ પચ્ચકખાણ લેતાં કે સામાન્ય સાધુ પાસે લીધું હોય અને ત્યાર પછી જે કઈ ઉપાધ્યાય પદાર આવી જાય તો તેની પાસે થી વાર લિયે, અને ત્યાર બાદ જે કોઈ આચાર્યને આવાગમન થાય તો તેની પાસે પાંચમી વાર પણ ખુદ ત ાઓ લિયે છે. તો પછી આ રીતે એક દિવસમાં પાંચવાર લીધેલ પચ્ચખાણ કેટલા દિવસે પૂરા કરશે? આ વાતને વિચાર થોડો પણ આવ્યા હતા તે , ર૬ માં એમજ વલી વિલી-ફરી ફરી પચ્ચખે તે શાસ્ત્રવિદ્ધ છે” આમ વગર વિચાર્યું લખી ઈને આગમપ્રજ્ઞતાનું પ્રદર્શન નજ કરાવતે
જે કહેવાય કે–સામાન્ય સાધુ પાસે પચ્ચકખાણ લેવા છતાં ઉપથાય કે આચાર્યને જેગ મળતાં તેમની પાસે ફરી પચ્ચખાણ નલિયે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com