________________
१२४
प्रश्नोत्तर चत्वरिंशत् शतक
વિચારવાની. મૂળનાયક પ્રતિમા જે અધિષ્ઠાયકના પ્રભાવયુકત હાય તેને આવી ત લાગવાથી અતિશય ચાલ્યા જાય છે ( તેથી શાસનપ્રભાવના અટકી જાય છે ) જે ગુરૂના વચન ન માને તેને અવશ્ય પશ્ચાત્તાપ કરવા પડશે, અતિપ્રવૃત્તિએ પૂજા કરતાં અમદાવાદમાં જીરાવલા પાર્શ્વનાથજીની પ્રતિમા આવી છેતના લીધેજ વિલ`બાણી એટલે ખંડિત થઇ. પછી (સત્યાસત્ય) ભગવાન જાણે. + અને મોટા તીર્થાંમાં
+ હમણાં ગત વીસમી સદીનાજ તાજો દાખલા લઇએ-વિસ ૧૯૭૧ યા છર ના વર્ષે લૌકિક ટિપ્પણમાંની સંપૂર્ણ ૬૦ ધડીની પહેલી આઠમને સાતમ કરી ગૃહસ્થાને લીલવણીના છેદનભેદનાદિ, અને અબ્રહ્મ સેવન માટે એક તિથિની અભિવૃદ્ધિ કરી આપવાના પ્રબલ હિમાયતી અને એમાંજ ધમ તથા શાસન સેવા માનનારા તેમ અંતરીખજી તથા ચારૂપ વિગેરેના ઝઘડાએ ઉભા કરી જૈન સમાજના લાખેા રૂપિયાના પાણી કરાવી સારામાં સારી (?) નામના મેળવનાર નામાંકિત આચાય સાગરાનંદસૂરિએ પાટણના વ્યાખ્યાન પીપરથી સ્ત્રીયાને જિનપૂજા કરવાના જોરદાર ઉપદેશ આપ્યા, લતઃ અનેકા સ્ત્રીયાએ બધા લીધી, ચૌમાસાબાદ પ્રાચીન તીર્થં ભીલડીયાજીના સંધ નીકલ્યો, અને ગણત્રીના દિવસેામાંજ તે સંધ તીર્થાંમાં પહેાંચી ગયા, પછી શું કહેવુ ? એક તો ન્હાના સરખા ભોંયરા કે જ્યાં તીર્થપતિ શ્રીભીલડિયા પાર્શ્વનાથની સાતિશાયિની પ્રતિમા વિરાજમાન છે, તેમાં અનેકા સ્ત્રીપુરૂષો એકી સાથે ભરાણા, અને બહુ ઉલ્લાસભાવે અહમહમિકાથી પૂજા કરી રહ્યા હતા, એટલામાં તે મૂળ ગભારામાંથી કાળા ભમરા એવા છૂટ્યા કે જેના અંગે તરતજ બધા લોકોને બાહાર નાશી આવવું પડ્યું. આનુ કારણ વિચારતાં આશાતના શિવાય બીજું કાંઈએ સમજાતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.