________________
प्रश्नोत्तर तेत्रीसमो
१२५
સ્ત્રીયોને પૂજા કરતાં કાણુ રોકે ? અને રોક્યા રહે કાણુ ? હિતાપદેશક ગુરૂજીને કહ્યો જે કરશે તે જય પામશે. ૪
નથી, બહોળા સમુદાયમાં એ જાણુ થવુ તે અશક્ય છે કે કાનાથી શુ આશાતના થઈ, પરંતુ એટલુ' તે અવશ્ય માનવુ જોઇએ કે-કાઇને કાઈ આશાતના થયા વગર અધિષ્ઠાતાનું આવું કાપ હાઇજ ન શકે.
× તપા ખરતર ભેદ પૃ૦ ૨૪ માં લખ્યુ છે કે– લાંકે તા સવ પૂજા નિષેધી. પર` ખરતરે પણ એછી નિષેધી નહિ’’ ઉત્તરમાં જણાવાનું કે કાળાનુભાવે ઋતુ ધર્મની અનિયમિતતાને અંગે શાતિશય મૂળનાયક જિનપ્રતિમાના અધિષ્ઠાતાના લાપ થઇ શાસન પ્રભાવનામાં હાનિ ન પહેોંચે એવા શુદ્ધ અભિપ્રાયથી, બાલ કે વૃદ્ધોને નહિ...કિંતુ માત્ર યુવાન સ્ત્રીયાનેજ મૂળનાયકની કેવળ અંગપૂજાનો નિષેધ કરનાર ખરતરાચાયાંને ભલે ન જ ખ્વાચાય લાંકાની સરખામણીમાં મૂકે, પરંતુ તપા તે લાંકા શું ? પણ તેરાપંથીઓથીય મુઠ્ઠી ચઢી જાય તેવા છે, કારણ ? પુરૂષોથી સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણી સ્રીયાને દીક્ષાના નિષેધ જે લાંકા અને તેરાપંથીઓએ પણ નથી કર્યાં, તે તપા વિજયદેવ સૂરિએ સ્વપ્રકાશિત ‘સાધુમર્યાદા પટ્ટક'ના ૩૩ મા ખેલમાં “ મુખ્ય વૃત્તિએ હમણાં શ્રાવિકાને દીક્ષા ન આપવી ” આવી આજ્ઞા જાહેર કરીને છ કાયના પિયર સમા સવિરતિના મોટા ખધનેજ નિષેધ કરી નાખ્યા છે, અને એથી અનંતા તીથ કરાએ સ્થાપિત ચતુવિધ સંધની પ્રણાલિકાને ખંડિત કરીને દિગબરોની માફક ત્રિવિધ સંધજ રાખી દીધો, દિગબરાને તે અશક્યતાના કારણે સાધ્વીસ ધનો સ્વતઃ નિષેધ થયા છે,
..
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com