________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
'पहिला पडिकमी मूकउं पछइ घरना काम काज करीनइ 'हूँ पोसह करीसु' एहवा अतिप्रसंग दोष टालिवा भणी पहिला पडिकमइ नहीं; अत्यंतापवादइ जइ किणएकइ मेलि पर्वदिवस जाणी पडिकमण 3 कीधर हवइ, अनइ जइ दिवस ऊगां पछी पोसह ल्यइ तउ तीयइ पडिकमणइ सारीयइ, परं पण पहर नाहि जइ रूइ मेलि अनर पद विशुद्ध पडिकमी सकइ तर वीजी वार वली पडि कमीयइ, जइ पडिकमण उ करतां पउण पहरनी पडिलेडण वटी जाणइ त उ पहिलोक उज़ि पडिकम्युं अपवाद प्रमाण कीजा, परं गुरुजीने पगे वांदणा देई आलोई खामी घदणा देइनइ पच्चखाण करइजि, अन्यथा न सूझइ, एतलइ નંદુડા ઊંડાણ થયા જ્ઞાgિવા || ૨૪ /
ભાષા:-(વસ્તુતઃ ) સિહ (અને પડિકમણું એ બન્ને કાલેલાએજ કરવાના (છે), (તે) સંગ ન મળે તે પિસહ પડિકમાણું દિવસ ઊગ્યા પછી કરે, પરંતુ પહેલાં પડિકમી લે અને પછી ઘરના કામ કાજ કરીને “હું પિસહ કરીશ” એવા અતિપ્રસંગે દેશને ટાળવા માટે પહેલા પડિકમે નહીં, અત્યંતાપવાદે કોઈ સંગ વિશેષના અંગે પર્વદિવસ જાણી પડિકમણું કરી લીધું હોય અને જે દિવસ ઊગ્યે પિસહ લિયે તે તેજ પડિકમણે ચલાવી લેવાય, પરંતુ ઉઘાડા પિરસીના પહેલાં સારે સોગ મધ્યે અક્ષર પદના ઉચ્ચારણથી વિશુદ્ધ પકિમી શકે તો બીજી વાર વલી પકિમિયે, જે પડિકામણું કરતાં ઉઘાડા પારસી વીતિ જવાને સંભવ હોય તે અપવાદે (પસહ લીધા) પહેલાનો પડિક મંજૂર કરે, પરંતુ ગુરૂના ચરણે વાંદણું દઈને અલેચી (ફરી વાંદણું દઈ ) ખમાવી વાંદણ દઈને પચ્ચક્ખાણ અવશ્ય કરે, અન્યથા ન સૂઝે, એટલે લઘુ પ્રતિક્રમણ થયા જાણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com