________________
१०६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
થારૂ ?, વળી “ વડથમત્તીનો ટ્રમ વવસર્ ? ” તિ श्री आवश्यक टीका जोइवी, एवं इहां घरणी युक्ति छइ, विशेषार्थीयइ अस्मत्कृत २६ प्रश्नोत्तर ग्रन्थ जोइवउ ।। २५ ।।
ભાષા: દેશ પચ્ચક્ખાણામાં ‘ અભત્તદ્ન ’. પચ્ચક્ખાણુ સાતમા શાસ્ત્ર કહ્યો છે, પરંતુ છ અટ્ઠાદિના જુદા પચ્ચક્ખાણા નથી કથા, શાસ્ત્રાજ્ઞા મુજબ એ અભત્તš છટ્ટ થાય, જેમકે દશ ઉપવાસે પંચકલ્યાણ તપ કહેવાય, પણ પંચકલ્યાણુ કંઇ જુદે તપ નથી, જે પહેલાજ દિવસે છ પચ્ચખીએ તે ખીજે દિવસે દશ પચ્ચક્ખાણમાંહેના શું પચ્ચક્ખાણ પચ્ચખીએ? અને (એકી સાથે) છટ્રેટ પચ્ચખીને ( પણ ) એક ઉપવાસ કર્યાં બાદ જો એ આંબિલ લાગટ કરે તે કેમ તે ટ્ર તપ થાય ? ન થાય, ( કિંતુ એ ઉપવાસ કરવાથીજ થાય), અથવા (જુદા જુદા પચ્ચખીને પણુ) એ અભત્ત ( ઉપવાસે છટ્ઠ ) થાય, એવી રીતે ત્રણ અભત્ત અટ્ટમ કહેવાય, વલી ( એક સાથે પચ્ચખીને) છટા કર્યાં પછી ત્રીજા દિવસે ઉપવાસ કરવાની વાંછા થાય તે અટ્ટમ પચ્ચખે કે અબત્ત પચ્ચખે ? તે વિચારવુ, વલી ( એકી સાથે પચ્ચક્ખી લેવાથી ) ચઉલ્થને કાટીસહિત પચ્ચક્ખાણ કેમ થાય ? એ બાબતની જાણ માટે આવશ્યક ટીકા જોવી. તેમાં “ ચત્થ ભત્તવાળા છઠ્ઠના માટે વ્યવસાય કરે આમ લખેલ છે. એવી ઘણી યુક્તિઓ છે, વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ અમારે રચેલ ૨૬ પ્રશ્નોના ઉત્તર ગ્રંથ જોવા.
,,
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ એલ ૨૬, ગ્રં. ૨ ખાલ ૨૭ તથા ૧૨૦ મેા ) २६ प्रश्न- तपा सामायिक पारतां १ नवकार कहइ, खरतर ૨ નવાર જરૂર, તે ક્યું ? ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com