________________
प्रश्नोत्तर बत्रीसमो ધોતી પણ (બીજી) લેવી નથી માટે બે ખમાસમણ ન દેવા, તપાને પણ સામાયિકમાં એ બને ખમાસમણ નથી આપતા, અને સામાયિકધર શ્રાવક કઈ પણ ગચ્છમાં “પડિલેહણ સંદિસાઉં-પડિલેહણ કરૂં એવા આદેશ ખમા પૂર્વક માગતા હોય તેમ જાણવામાં નથી આવ્યા, (બીજું) “ભગવદ્ પડિલેહણ કરૂં એને ખમાસમણ ના કહેવાય વિચારજે, વલી સામાયિકધર પિસહસાળા પ્રમાર્જતાં “પિસહસાલું મિજજેમિ' એ ખમાસમણું પણ શા માટે નથી દેતા ? પિસહમાં
પિસહસાલ મજેમિ' એ ખમાસમણ દિવરાવે છે, એ પણ વિચારવું, ઓઢણું પડિલેહતાં ઓહિપડિલેહણના બે ખમા કાં નથી દેતા? દેતી પાલટતાં અંગપડિલેણના ખમાસમણ પણ દેવા પડશે. વ્યાપાર કરી અને દાણુ ન આપીએ એ વ્યાપાર કેમ કરે ? વિચારજો. ( તપ ખરતર ભેદ ગ્રં. ૧ બેલ ૩૩, ગ્રં૦ ૨ બેલ ૩૧-૩૩ માં)
३२ प्रश्न तथा खरतर पोसहमांहि १४ नियम श्रावकनइ उचरावइ, ते स्युं ?
ભાષા-ખરતર પિસહમાં ૧૪ નિયમ શ્રાવકને ઉચરાવે છે, તે શું ?
तत्रार्थ-श्रावकनइ पोसहमांहि १४ नियम संभारिवाजि, तिहां कितलाएक नियम निषेध रूप छइ, कितलाएक अंगीकार रूप छइ, ए नियम अहोरात्रिना छइ, तिहां सचित्तादि १० नियम प्रायइ पोसहमांहि निषेध रूप छइ ४ नियम अंगीकार करिवारूप पुणि छइ, दिन संबंधइ तथा अहोरात्रि संबंधइ जाणिवा, एवं जिमिवानइ पोसहमांहि विचारिवउ, जे त्रिविहार उपवासि पोसह करइ तेहनइ पाणीना द्रव्य लेवा थाइ, जे पोसहमांहि जिमिस्यइ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com