________________
૨૨૦
प्रश्नोत्तरचत्वारिंशत् शतक (તપા ખરતર ભેદ ગ્રં૦ ૧-૨ ૩૪ ), ३३ प्रश्न तथा खरतरांनइ संप्रदायइ श्रीजिनप्रतिमानइ स्त्री पूजा न करइ, ते स्युं ? હમણું જેમ પચખાણ ઉપવાસ આંબેલ આદિ કરીએ છીએ તેમજ (હતાં) ” તેમજ પૃ. ર૩ માં લખ્યું છે કે ખરતરને " એમ પૂછજો-શ્રીઅભયદેવસૂરિના વખતે ઉપવાસ આંબેલ આદિક કેવી રીતે ઉચ્ચરતા હતા ? તે શાસ્ત્રમાં દેખાડ” તે નહિ દેખાડે, તપા પચ્ચ
ખાણ કરે છે તે સર્વ મલે છે, આવશ્યક ઉપર પચ્ચખાણ ભાષ્ય છે, તેની સાથે મલતું જાણજો” એટલે જણાવાનું કે- જે પૂજ્ય અભયદેવસૂરિ અને જિનવલ્લભસૂરિના વખતે જેમ હમણું પચ્ચકખાણ ઉપવાસાદિકના તપાઓ કરે છે તેમજ હતાં અને તપા જે પચ્ચક્ખાણ કરે છે તે આવશ્યકત પચ્ચખાણ ભાષ્યાદિ સર્વે શાસ્ત્રથી મળે છે તે જે આજે તપાઓ છઠ અઠમાદિ યાવત ચઉત્તીસભર સુધી ના પચ્ચખાણે એકી સાથે પચ્ચખાવે છે તેમ નવકારસી આદિ
વિહાર પચ્ચકખાણેમાં પણ પાણસ્સના આગારે ઉચરાવે છે તે શ્રીઅભયદેવસૂરિજિનવલ્લભસૂરિએ ક્યા શાસ્ત્રમાં કહ્યા છે? તેમ આવકિગત પચ્ચકખાણું ભાષ્યની કઈ ગાથામાં કહ્યા છે ? તે પ્રમાણુ પાઠ સાથે જંખ્યાચાર્ય બતાવે. અન્યથા એકાંત દષ્ટિરાગને વશ થઈ એક પણું પ્રમાણ પાઠ આપ્યા વગરજ કેવળ કલ્પનાના ઘેડા હાંકયે જવાથી જરા માત્ર પણ આત્મસિદ્ધિ કે મતસિદ્ધિ નથી. બલ્ક સંસારની અભિવૃદ્ધિ શિવાય બીજું કાંઈ લાભ નથી. બીજુ એજ તપા ખરતર ભેદ પૃ૦ ૧૩૫ માં મૂળ લેખકના “ હિ ચાતરક મંત્ર ફ” આ વાક્યને સીધે અર્થ “પિસહ ચારિત્રને ભાંગભેદ)જ છે' એ થાય છના પિતાની વિદ્વત્તાના નશાથી મૂળ પાઠ “પોહ રાખતા મળ]ા છે?' આમ લખીને જે અર્થ “પસહ ચારિત્રને-ચાર પ્રકારે જ
છે” આમ લખ્યો છે, તે પણ આગમપ્રજ્ઞતાને નમાજ છે. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com