________________
प्रश्नोत्तर वीसमो અનુમોદના નિમિત્તે કહેવાય છે, એટલે શું બને પચ્ચખાણોને पारी में थयो ? मे (पात ) विचारले. (त५५२तर मे अंथ १ मोस २८, अंथ २ मोस २१-८२)
२८ प्रश्न-तथा खरतर आवश्यक ( सज्झाय ) करतां सहू जूआ जूआ आवश्यकना पाठ भणइ, नमस्कार थुइ तवन ए सहू एक जण कहइ, वीजा सहू सांभलइ, तपांनइ पडिकमणा करतां १ श्रावक गुणावइ, ते पूछीवउं ।
ભાષા:–ખરતર આવશ્યક (તથા સજઝાય) કરતાં આવશ્યકના પાઠ બધા જુદા જુદા બેલે. નવકાર થઈ તવન એ સહુ એક જણ કહે. બીજા બધા સાંભળે. તપાને પડિકમણે કરતાં એક શ્રાવક ભણવે, તે પૂછવું.x ___ तत्रार्थ-नमस्कार थुइ तवन पाखीसूत्र. एतला वाना शास्त्रनइ मेलि आवश्यक चैत्यवंदना करणीयनइ विषइ गुरुनइ आदेशइ सदा एक जण कहइ छइ, बीजा श्रावक सांभलइ, ए व्यवहार
आम्हारई प्रवत्तइ छइ, परं जे वांदणा देतां एक जण पुकारीने बोलइ बीजा न बोलइ त उ एक बोलतानइ ढड्ढर दोष लागइ, अणबोलता वीजानइ मूक दोष लागइ छइ, ते भणी आवश्यक
* તપાઓ પાખી આદિ પડિકમણુમાં બધા એકે અવાજે એટલા જોરથી ઝંકારા બોલે છે અને હાહુ કરી નાખે છે કે જેને સાંભળી પક્ષિઓ અને બાલકે સુધાં ઝબકી ઉઠે, તે આવી રીતે બેસવું મા શાસ્ત્રમાં લખ્યું છે ? તે જંખ્યાચાય બતાવે. અન્યથા એ પણ એક જાતને તપાના ઘરનેજ આચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com