________________
प्रश्नोत्तर चोवीसमो (તપ ખરતર ભેદ ગ્રં. ૧-૨, બેલ ૨૪ ) .२४ प्रश्न-तथा खरतर श्रावकइ प्रभातइ पडिकमणा कीधा हवइ, पछइ वली जइ तेहनइ पोसह लेवाना भाव उपजइ पोसह ल्यइ तउ ते वली पडिकमण उ करइ, ते स्युं ?
ભાષા–ખરતર શ્રાવકે સવારે પડિકમણું કર્યું હોય. પછી જે તેની ભાવના થાય અને પસહ લિયે તે તે વલી પડિકમરું કરે, તે શું ? +
__ तत्रार्थ-पोसह-पडिकमण बिन्हइ काल वेलाअइ कीजइ, योग विण मिल्यां पोसह-पडिकमणा दिन ऊगांई कीजइ, परं
+ અહિં તપ ખ૦ ભેદ પૃ ૧૬ માં લખ્યું છે કે બીજી વાર પ્રતિક્રમે (ત્યારે) કઈ રાત્રિની આલોચના આલેએ ? એમ પણ એક દિનમાં ત્રીજું પડિકમણું કરે તે ઘરને આચાર છે, પણ શાસ્ત્રમાં નથી, તપ ન કરે ?” એટલે લખવાનું કે–તપાઓએ પણ સવારના પડિફકમણુમાં “રાઈયં આલેઉ પાઠ બેલીને રાત્રિ આલેચના તો કરી લીધી, છતાં ગુરૂવંદન કરતાં તેઓ ફરી બીજી વાર રાઈ આવે છે. તે કઈ રાત્રિની આલેચના આલેચે છે? એમ એક દિવસમાં ત્રણ વાર, અને ઉપઘાનવાહી શ્રાવકે જે ગુરૂથી અલગ પ્રતિક્રમણ કરતા હેય, તેઓ, તેમ શ્રાવિકાઓ દેવસી પણ ગુરૂ સમક્ષ આલેચતાં એક દિવસમાં ચાર વાર આલેચના કરે. એને પણ પિતાના ઘરનેજ આચાર જખ્યાચાય કેમ નથી માનતા ? જેમ આ પરંપરા માન્ય છે. તેમ પિસ લીધા પછી ફરીથી પ્રતિક્રમણ કરવાની પણ પરંપરા અમારા સંપ્રદાયમાં માન્ય છે, શાસ્ત્રોમાં આવા કારણિક બીજી વારના પ્રતિ ક્રમણને નિષેધ કક્ષાએ હોય તો તે પ્રમાણ જંખ્વાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com