________________
હદ
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
પગ તે ઊનની નિપટ્ટાથી ન પૂજીએ, અને ગૃહસ્થને ભૂમિ પૂજવા માટે ન દેવાય, તે તે ઉનની નિપદ્યાનું પ્રયોજન છે ? તે માટે બીજા ગચ્છની પેરે અધિક ઉપગરણ જાણ ને ઘા પર શાની વિદ્યા નથી બાંધતા, બીજું કલ્પસૂત્રને “gધ્વરૂપwાવવા”
આ વાક્યથી ઊનના વસ્ત્ર ન થાય અને તેમાં ફૂલણ થાય, એ બધી હકીકત સમજવાની.
હમણાં સંવત્ ૧૬" ને ટાણે પાસચદીયા–નાગોરી તપાને પતિએ પણ ઊનની છડીને સુતરનીજ એક વિદ્યા બાંધી છે. પૂછી જોજો. તથા શ્રાવક ક્રિયા કરવાના ટાઈમે રજોહરણ ન લે, કિંતુ પૂજવાના ટાઈમે સાધુ પાસે માગી લે. કારણકે આવશ્યક ચૂર્ણિમાં પાઠ છે કે-“સહુનાનો રથ નરેન્ન વા રૂ” “અથવા ઘેર સામાયિક કરતાં (પિતાના ઘરે) ચરવલાથી પૂજેએમ શાસ્ત્રોમાં (કથન) છે, અને ઋષિમતી (તપા) એ ક્રિયા કરતાં વાંદણ દેતાં કાઉસગ્ગ કરતાં ચરવલે ડાબા હાથે રાખે છે પણ “વાંદણું દેતે. શ્રાવક ચરવલે કરી પ્રમાર્જવાને કાર્ય કરે, પણ સાધુઓની પેરે મુખ આગળ ન ધરે” એમ તપ ગચ્છીય સેમસુન્દરસૂતિ આવશ્યક બાલાવબેધમાં લખ્યું છે, તથા શ્રાવકને ક્રિયા કરતાં ચવલે રાખવાને જૂના પિસાલીયા નિષેધ કરે છે. (તે) પૂછી જોજે ! (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૨૧, ગ્રંથ ૨ બેલ ૨૦-૬૮મો)
२१ प्रश्न-तथा खरतर यति आंबिलमांहि २ द्रव्य न ऊचरइ अनइ श्रावक श्राविकानइ आंबिलमांहि २ द्रव्य उचरावद, ते स्युं ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com