________________
प्रश्नोत्तर बीसमो જેમકે પિંડ નિયુકિતની ટીકામાં કહ્યું છે કે-“અહિં વર્તમાન કાળમાં
ઘાની ડાંડી દશીઓ સહિત કરાય છે તે સ્ત્રાનુસારે દશિઓ સહિત નહીં પણ દશિઓ રહિત હતી ” આજે કથન પ્રવચનસારોદ્ધારની મેટી ટીકામાં છે. તે ભણી કહેવાય છે કેતેમના સમયે પણ કેટલાક ગચ્છમાં ચરવલી રખાતી હતી, તે આચરણાને મેલે રખાતી એમ જણાય છે, હમણાં પણ વગચ્છવાળા તેમ ચિત્રવાલ ગ૭વાળાઓના સંપ્રદાયમાં ડાંડીએ ચરવલી બંધાય છે, અમે એ જોઈ પૂછીને આ વાત લખી છે, આ જાણવાનો મતલબ જેને હેય તે પૂછી જુએ, પરંતુ આશ્ચર્ય છે કે તપ કહેવાય છે ચિત્રવાળ ગચ્છને સંપ્રદાય, તે ચિત્રવાળ ગચ્છવાળાઓને ડાંડીયે ચરવલી હોય અને તપાને રજોહરણે ચરવલી ન હોય, તે (પછી) એ તપા (પિતાને) ચિત્રવાળ ગચ્છને સંપ્રદાય કેમ કહે છે ? તે પૂછવો, વલી તપાને રજોહરણ ઉપર ઊનની નિષદ્યા (ઘારીયું) બંધાય છે, એ નથી તપા) વડગચ્છ તથા ચિત્રવાળ ગચ્છનો સંપ્રદાય નથી. (કારણ?) તે (બન્ને ગ૭વાળાઓ)ને
ઘા ઉપર સૂત્રની નિષદ્યા દેખાય છે, તપાને ઊનની નિષદ્યા રખાય છે. (માટે) તે કોના સંપ્રદાયની આચરણ છે ? પૂછજો.
તથા રજોહરણ ઉપર સૂતરની અને ઊનની. એ બન્ને નિષદ્યાઓ જોઈએ (ખરી), પરંતુ ત્રીજી ઊનની નિષદ્યા જે છે તે પાછણે છે, તેને જે વિછાવીને બેસીએ તેનાથી ગુરૂમહારાજના ચરણ પ્રમાજિએ તેમ ગૃહસ્થને ચરવલાના અભાવે પૂજવા માટે આપીએ ત્યારે તો સારૂં, પરંતુ બેસવા માટે પાઉંછણ જુદા કરે, ક્રિયા કરતાં તે (ઘાના) ઉપર વાળી ઊનની નિષદ્યા ન વિછાવે, તથા ગુરૂજીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com